દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરીને દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટોએ તંદુરસ્તીની સાથે દાંડીનું મહત્ત્વ સમજાવ્યું

|

Mar 21, 2019 | 10:55 AM

સ્વાસ્થ્યની દરકાર એ તંદુરસ્ત જીવનનો મજબૂત આધાર ગણાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટએ તંદુરસ્તીની જાગૃતિ માટે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ગાંધીજીના દાંડી બાબતે પણ લોકોમાં જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 28-04-2024 પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું […]

દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરીને દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટોએ તંદુરસ્તીની સાથે દાંડીનું મહત્ત્વ સમજાવ્યું

Follow us on

સ્વાસ્થ્યની દરકાર એ તંદુરસ્ત જીવનનો મજબૂત આધાર ગણાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટએ તંદુરસ્તીની જાગૃતિ માટે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ગાંધીજીના દાંડી બાબતે પણ લોકોમાં જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

આ દાંડી સાયકલયાત્રામાં દક્ષિણ ગુજરાતના નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો.  500થી વધુ સાયકલીસ્ટએ ભાગ લીધો હતો અને તંદુરસ્તી માટે સાયકલની ઉપયોગીતાનો સંદેશો આપ્યો હતો. સાથેસાથે  તેઓએ દાંડીને લઈને લોકોમાં લોકોમાં જાગૃતિ આવે તેના માટે સાયકલયાત્રા ચલાવી હતી.  આમ સાયકલના માધ્યમથી દાંડીનું મહત્ત્વ  અને તદુંરસ્તી બંનેનો એકસાથે લોકોને સંદેશો મળે તે માટે આ સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:25 am, Sun, 17 March 19

Next Article