AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરીને દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટોએ તંદુરસ્તીની સાથે દાંડીનું મહત્ત્વ સમજાવ્યું

સ્વાસ્થ્યની દરકાર એ તંદુરસ્ત જીવનનો મજબૂત આધાર ગણાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટએ તંદુરસ્તીની જાગૃતિ માટે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ગાંધીજીના દાંડી બાબતે પણ લોકોમાં જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. TV9 Gujarati   આ દાંડી સાયકલયાત્રામાં દક્ષિણ ગુજરાતના નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો.  […]

દાંડી સાયકલ યાત્રાનું આયોજન કરીને દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટોએ તંદુરસ્તીની સાથે દાંડીનું મહત્ત્વ સમજાવ્યું
Nilesh Gamit
| Edited By: | Updated on: Mar 21, 2019 | 10:55 AM
Share

સ્વાસ્થ્યની દરકાર એ તંદુરસ્ત જીવનનો મજબૂત આધાર ગણાય છે ત્યારે દક્ષિણ ગુજરાતના સાયકલીસ્ટએ તંદુરસ્તીની જાગૃતિ માટે દાંડી સાયકલ યાત્રાનું આયોજન કર્યું હતું. ગાંધીજીના દાંડી બાબતે પણ લોકોમાં જાગૃતિ આવે એવા ઉદેશ્ય સાથે સાયકલ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું.

TV9 Gujarati

આ દાંડી સાયકલયાત્રામાં દક્ષિણ ગુજરાતના નાના બાળકોથી માંડીને વયોવૃદ્ધ લોકોએ ભાગ લીધો હતો.  500થી વધુ સાયકલીસ્ટએ ભાગ લીધો હતો અને તંદુરસ્તી માટે સાયકલની ઉપયોગીતાનો સંદેશો આપ્યો હતો. સાથેસાથે  તેઓએ દાંડીને લઈને લોકોમાં લોકોમાં જાગૃતિ આવે તેના માટે સાયકલયાત્રા ચલાવી હતી.  આમ સાયકલના માધ્યમથી દાંડીનું મહત્ત્વ  અને તદુંરસ્તી બંનેનો એકસાથે લોકોને સંદેશો મળે તે માટે આ સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
આવકના નવા સ્ત્રોત શોધી શકશો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
ઓપરેશન સિંદૂર: તેજસ અને બ્રહ્મોસના પ્રહારથી પાકિસ્તાની સેના પસ્ત
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">