‘વાયુ’ વાવાઝોડું દિશા બદલી કચ્છમાં પહોંચે તેવી શક્યતા, જુઓ VIDEO

ગુજરાતના દરિયાકિનારા પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજી ખત્મ થયો નથી. ‘વાયુ’ વાવાઝોડું 16 જૂને એક વાર ફરી ગુજરાતના કચ્છના દરિયાકિનારા તરફ આવી શકે છે. 17 અને 18 જૂનની વચ્ચે ‘વાયુ’ વાવાઝોડું કચ્છના દરિયાકિનારા પર ટકરાઈ શકે છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   ઉલ્લેખનીય છે કે […]

વાયુ વાવાઝોડું દિશા બદલી કચ્છમાં પહોંચે તેવી શક્યતા, જુઓ VIDEO
| Updated on: Jun 15, 2019 | 6:17 AM

ગુજરાતના દરિયાકિનારા પર ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો હજી ખત્મ થયો નથી. ‘વાયુ’ વાવાઝોડું 16 જૂને એક વાર ફરી ગુજરાતના કચ્છના દરિયાકિનારા તરફ આવી શકે છે. 17 અને 18 જૂનની વચ્ચે ‘વાયુ’ વાવાઝોડું કચ્છના દરિયાકિનારા પર ટકરાઈ શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે ‘વાયુ’ વાવાઝોડાના કારણે ઘણી જગ્યાઓ પર ભારે વરસાદ પણ પડ્યો હતો. હવામાન વિભાગ મુજબ વાવાઝોડું ચક્રવાત ઉત્તરની વધી રહ્યું છે અને સૌરાષ્ટ્ર તરફથી પસાર થઈ રહ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: Video: ખેતીમાં જીવાતોના નિયંત્રણ માટે સોલર ટ્રેપ