1 / 5
ફરી એકવાર તે ટેસ્ટ સિરીઝ આવી છે, જેની દરેક લોકો રાહ જોઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા ફરી સામસામે છે. વિરાટ કોહલી, રોહિત શર્મા કે ચેતેશ્વર પુજારા સૌથી વધુ રન બનાવશે કે સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેન એ જોવાનું દરેકને ગમશે. પરંતુ ગત્ત સિરીઝમાં નંબર વન બેટ્સમેન કોણ હતો, અમે તમને જણાવીએ.