જાણો કયા નેતાની બાયોપીકમાં મુખ્ય પાત્રના અભિનય માટે કંગના રનૌત લઈ રહી છે 24 કરોડ જેટલી જંગી ફી?

|

Mar 24, 2019 | 11:34 AM

અભિનેત્રી કંગનાનો બોલીવુડમાં દબદબો છે. આગામી એક ફિલ્મમાં અભિનય માટે કંગના રનૌત 24 કરોડ રુપિયા જેટલી મોટી રકમ લેશે.   TV9 Gujarati   Web Stories View more આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, […]

જાણો કયા નેતાની બાયોપીકમાં મુખ્ય પાત્રના અભિનય માટે કંગના રનૌત લઈ રહી છે 24 કરોડ જેટલી જંગી ફી?

Follow us on

અભિનેત્રી કંગનાનો બોલીવુડમાં દબદબો છે. આગામી એક ફિલ્મમાં અભિનય માટે કંગના રનૌત 24 કરોડ રુપિયા જેટલી મોટી રકમ લેશે.

 

TV9 Gujarati

 

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

હાલમાં જ કંગના રનૌતે જણાવ્યું કે તે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બની રહેલી બાયોપીકમાં કામ કરશે. કંગના આ બાયોપીકમાં ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. આથી જયલલિતાનો કિરદાર કંગના આ બાયોપીકમાં અદા કરશે. કંગના હાલમાં બોલીવુડમાં પોતાના અભિનયને લઈને ધૂમ મચાવી રહી છે જેને લઈને તેમને મોટી રકમની ફી પણ ચૂકવવામાં આવે છે. જયલલિતાની આવનારી બાયોપીક જયામાં લીડ રોલ માટે ફિલ્મ નિર્માતાઓ 24 કરોડ જેટલી જંગી અભિનેત્રી કંગનાને ચૂકવશે.

આ બાયોપીક તમિલમાં થયાલવી અને હિન્દીમાં જયા નામથી બનાવવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓને પણ પૂર્ણ ભરોસો છે કે આ ફિલ્મને સારો એવો પ્રતિસાદ લોકો આપશે. આ કારણે જ ફિલ્મ નિર્માતાઓએ કંગના રનૌતની સાથે ફિલ્મ સાઈન કરી લીધી છે. નરેન્દ્ર મોદીની બાયોપીક, મનમોહનસિંઘની બાયોપીક બાદ હવે ટૂંક સમયમાં જયલલિતાને પણ પડદા પર નિહાળી શકશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article