મતદાન કર્યા બાદ કઈ આંગળી સાથે ફોટો પડાવવો તેને લઈને ગૂંચવાયા ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક, વાયરલ થયો વીડિયો

|

Apr 24, 2019 | 5:40 PM

પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક મત આપ્યા બાદ કેવી રીતે ફોટો પડાવવો તેને લઈને અટવાયા હતા. બાદમાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.  પોરબંદરની લોકસભા સીટ પર ભાજપે આ વખતે રમેશ ધડૂકને મેદાને ઉતાર્યા છે જ્યારે તેમની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સાથે છે. ભાજપના ઉમેદવાર રમેશ ધડુક મત આપવા ગયા […]

મતદાન કર્યા બાદ કઈ આંગળી સાથે ફોટો પડાવવો તેને લઈને ગૂંચવાયા ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક, વાયરલ થયો વીડિયો

Follow us on

પોરબંદર ભાજપના ઉમેદવાર રમેશ ધડૂક મત આપ્યા બાદ કેવી રીતે ફોટો પડાવવો તેને લઈને અટવાયા હતા. બાદમાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. 

પોરબંદરની લોકસભા સીટ પર ભાજપે આ વખતે રમેશ ધડૂકને મેદાને ઉતાર્યા છે જ્યારે તેમની સીધી ટક્કર કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાની સાથે છે. ભાજપના ઉમેદવાર રમેશ ધડુક મત આપવા ગયા હતા ત્યારે તેની સાથે મીડિયાની ટીમ પણ કવરેજ માટે પહોંચી હતી. રમેશ ધડૂકે મતદાન કર્યું પણ કેવી રીતે પોતાની સ્યાહીવાળી આંગળી રાખીને ફોટો પડાવવો તેને લઈને તેઓ મુંઝાઈ ગયા હતા.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

TV9 Gujarati

 

બાદમાં તેમની સામે ઉભેલાં લોકોએ તેમને કઈ આંગળી સાથે ફોટો પડાવવો તે કહ્યું હતું પણ તેઓ તાત્કાલિક રીતે સમજી શક્યા નહોતા. તેઓ મુંઝવણમાં જ રહી ગયા હતા અને પોતાના હાથ અને આંગળીઓ જ ફેરવતા જ રહી ગયા હતા.  તેઓ અટવાયા તેને લઈને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:25 pm, Wed, 24 April 19

Next Article