ભાવનગર ગ્રામ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,મહુવા, ઉંચા કોટડા તેમજ દાઠાનાં 20થી વધારે ગામમાં અવરજવર બંધ,1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ

|

Aug 04, 2020 | 10:46 AM

ભાવનગરમાં મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે નદી-નાળા છલકાયા છે જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો વાઘનગર નદીમાં પણ ઘોડાપૂર આવતા મહુવા, ઉંચા કોટડા તેમજ દાઠાનાં 20થી વધારે ગામમાં અવરજવર બંધ […]

ભાવનગર ગ્રામ્યમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત,મહુવા, ઉંચા કોટડા તેમજ દાઠાનાં 20થી વધારે ગામમાં અવરજવર બંધ,1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ
http://tv9gujarati.in/bhavnagar-na-gra…anjivan-astvyast/

Follow us on

ભાવનગરમાં મહુવાના છાપરી ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે વરસાદ થયો છે. 1 કલાકમાં જ 4 ઈંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે નદી-નાળા છલકાયા છે જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. તો વાઘનગર નદીમાં પણ ઘોડાપૂર આવતા મહુવા, ઉંચા કોટડા તેમજ દાઠાનાં 20થી વધારે ગામમાં અવરજવર બંધ કરી દેવાઈ છે અને પાણી ન ઉતરે ત્યાં સુધી 20 ગામનો સંપર્ક કપાઈ ગયો છે. વરસાદનું જોર મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં પણ રહ્યું છે મહુવાના બેલમપર નદીમાં પણ પાણીની પુષ્કળ આવક થવા પામી છે.

 

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

Next Article