VIDEO: મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

|

Nov 04, 2019 | 4:34 AM

   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે? ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો કરીના […]

VIDEO: મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત, 5 લોકોના મોત 15 ઈજાગ્રસ્ત

Follow us on

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહારાષ્ટ્રના મુંબઈ-પુણે હાઈવે પર લકઝરી બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં કુલ 5 વ્યક્તિના મોત થયા છે અને 15 વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત થયેલા લોકોને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં 2 બાળક, 2 મહિલા અને 1 પુરૂષ સહિત કુલ 5 લોકોના મોત થયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article