જો સોય પ્રકાશની ગતિએ પૃથ્વી પર અથડાય તો શું થાય ? જુઓ વીડિયો

જો સોય પ્રકાશની ગતિએ પૃથ્વી પર અથડાય તો પૃથ્વીના પોપડામાં એક વિશાળ છિદ્ર બનાવશે. જેના કારણે પૃથ્વીના આવરણમાં મોટું નુકશાન થઈ શકે છે અને નાગાસાકી પર થયેલા પરમાણુ બોમ્બ કરતાં પણ બમણું નુકશાન થઈ થકે છે. . હવે મામલો થોડો ગંભીર બની રહ્યો છે.

જો સોય પ્રકાશની ગતિએ પૃથ્વી પર અથડાય તો શું થાય ? જુઓ વીડિયો
needle
| Edited By: | Updated on: Nov 20, 2023 | 10:28 PM

એક વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, જો કોઈ બાહ્ય પદાર્થ અવકાશમાંથી કોઈ પૃથ્વીને અથડાય તો શું થાય ? તમે વિચારી રહ્યા હશો કે કોઈ મોટો લઘુગ્રહ કે ધૂમકેતુ અથવા તો ઉલ્કાપિંડ હશે, પરંતુ એવું નથી આ વસ્તુ માત્ર સોય છે. આપણે જે બટન સીવવા માટે સોયનો ઉપયોગ કરીએ છીએ તેવી સોય જ છે. આ શાંભળીને શરૂઆતમાં તમને હાસ્યાસ્પદ લાગશે, પરંતુ આ સોય પ્રકાશની ઝડપે જો પૃથ્વી સાથે ટકરાશે તો માટું નુકશાન થઈ શકે છે.

આ પણ વાંચો NASAએ એલિયન-UFO અંગે કર્યો મોટો ખુલાસો, અભ્યાસ બાદ આ મહત્વની વાત આવી સામે

એક ડિસ્કવરી ચેનલના વીડિયોમાં દર્શાવ્યા અનુસાર જો સોય પ્રકાશની ગતિએ પૃથ્વી પર અથડાય તો પૃથ્વીના પોપડામાં એક વિશાળ છિદ્ર બનાવશે. જેના કારણે પૃથ્વીના આવરણમાં મોટું નુકશાન થઈ શકે છે અને નાગાસાકી પર થયેલા પરમાણુ બોમ્બ કરતાં પણ બમણું નુકશાન થઈ થકે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:28 pm, Mon, 20 November 23