હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ છે સંપ્રદાયો, જાણો એકબીજાથી કેવી રીતે પડે છે અલગ

હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ સંપ્રદાયો છે. ઇસ્લામિક કાયદા અને ઇસ્લામિક ઇતિહાસના આધારે મુસ્લિમ સમાજ પણ ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. ત્યારે મુસ્લિમ સમાજમાં કેટલા સંપ્રદાયો છે અને તેઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. તે અંગે આ લેખમાં જાણીશું.

હિન્દુઓની જેમ મુસ્લિમોમાં પણ છે સંપ્રદાયો, જાણો એકબીજાથી કેવી રીતે પડે છે અલગ
Muslim Dividation
| Updated on: Jul 20, 2024 | 6:09 PM

હિન્દુઓમાં જેમ અલગ અલગ સંપ્રદાયો કે વર્ણવ્યવસ્થા છે, એવી જ રીતે ઇસ્લામમાં પણ સંપ્રદાયો છે. ઇસ્લામના તમામ અનુયાયીઓ પોતાને મુસ્લિમ કહે છે, પરંતુ ઇસ્લામિક કાયદા અને ઇસ્લામિક ઇતિહાસના આધારે મુસ્લિમ સમાજ પણ ઘણા સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. ત્યારે મુસ્લિમ સમાજમાં કેટલા સંપ્રદાયો છે અને તેઓ એકબીજાથી કેવી રીતે અલગ પડે છે. તે અંગે આ લેખમાં જાણીશું. ઇસ્લામ ભારત અને વિશ્વનો બીજો સૌથી મોટો ધર્મ છે. 2011ની વસ્તી ગણતરી મુજબ, ભારતમાં ઇસ્લામના અનુયાયીઓ લગભગ દેશની વસ્તીના 14.2 ટકા એટલે કે 17.20 કરોડ હોવાનો અંદાજ છે. વિશ્વભરના મુસ્લિમો ખાસ કરીને બે સમુદાયોમાં વહેંચાયેલા છે, સુન્ની અને શિયા. જેમાં અંદાજે 85થી 90 ટકા સુન્ની છે. જેમની સંખ્યા લગભગ 1.5 અબજ હોવાનું મનાય છે. જ્યારે શિયાઓ લગભગ 5થી 20 ટકા હોવાનો અંદાજ છે. જેમની સંખ્યા 17 થી 34 કરોડ આંકવામાં આવી છે. મધ્ય એશિયામાં ઇસ્લામ મુખ્ય ધર્મ છે. મુસ્લિમ વસ્તી ઇન્ડોનેશિયા, મધ્ય પૂર્વના દેશો, દક્ષિણ એશિયા, ઉત્તર આફ્રિકા અને એશિયાના કેટલાક ભાગોમાં પણ છે. એશિયા-પેસિફિક પ્રદેશોમાં મુસ્લિમોની...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો