GK Quiz : એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ

|

Aug 27, 2023 | 7:10 PM

સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઉપરાંત જ્યારે તમે કોઈપણ નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાવ છો, ત્યારે પણ જનલર નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

GK Quiz : એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી ? જાણો આવા જ વધુ પ્રશ્નોના જવાબ
GK Quiz

Follow us on

GK Quiz : આજના સમયમાં કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ (General knowledge) અને વર્તમાન બાબતોની ખૂબ જ જરૂર છે. SSC, બેંકિંગ, રેલ્વે અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન આને લગતા ઘણા પ્રશ્નો પૂછવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે તમે કોઈપણ નોકરી માટે ઈન્ટરવ્યુ આપવા જાવ છો, ત્યારે પણ જનરલ નોલેજને લગતા પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

આ પણ વાંચો GK Quiz: બ્રહ્મ સમાજના સ્થાપક તેમજ શક કેલેન્ડરના પ્રથમ મહિના વિશે જાણો

પ્રશ્ન – પતંગિયાનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે?
જવાબ – 15 દિવસ

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

પ્રશ્ન – વિશ્વમાં સૌથી વધુ પીવાનું પાણી કયા દેશમાં છે?
જવાબ – બ્રાઝિલમાં

પ્રશ્ન – ભારતની સૌથી વધુ વળાંક લેતી નદી કઈ છે?
જવાબ – કોસી

પ્રશ્ન – ભારતમાં સુગંધના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે?
જવાબ – કન્નૌજ

પ્રશ્ન – ભારતમાં કયા પ્રાણીની સંખ્યા સૌથી વધુ છે?
જવાબ – માછલીઓની

પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે?
જવાબ 3 – ભારતમાં વહેતી બ્રહ્મપુત્રા નદી

પ્રશ્ન – કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે?
જવાબ – પીપળાનું વૃક્ષ

પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી કયું છે?
જવાબ – ડોલ્ફિન માછલી

પ્રશ્ન – શું તમે જાણો છો કે ટેલિસ્કોપની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી?
જવાબ – ગેલિલિયો

પ્રશ્ન – મોરનું આયુષ્ય કેટલા વર્ષનું હોય છે?
જવાબ – લગભગ 15 વર્ષ

પ્રશ્ન – એવું કયું ફળ છે જે ખાવાથી દાંત સાફ થાય છે?
જવાબ – પપૈયું

પ્રશ્ન – એવો કયો જીવ છે, જેના પર પેટ્રોલ રેડવાથી તે મૃત્યુ પામે છે?
જવાબ – વીંછી

પ્રશ્ન – કયા ગ્રહને પૃથ્વીની બહેન કહેવામાં આવે છે?
જવાબ – શુક્ર ગ્રહને

પ્રશ્ન – એવું કયું પ્રાણી છે જે ક્યારેય પાણી પીતું નથી?
જવાબ – કાંગારૂ ઉંદર

કાંગારૂ ઉંદર ઉત્તર અમેરિકાના રણમાં જોવા મળે છે. તેને કાંગારૂ ઉંદર કહેવામાં આવે છે કારણ કે તેના પગ અને પૂંછડી ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા કાંગારૂ જેવા જ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article