GK Quiz: ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી? જાણો ક્યારે શરૂ થઈ હતી પ્રથમ પોસ્ટ ઓફિસ

|

Sep 07, 2023 | 7:24 PM

જનરલ નોલેજ વધારવાની સરળ રીત છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો તેમજ સામયિકો પુસ્તકો અને લેખો વાંચો. તો તમે ક્વિઝ રમીને અથવા કોયડા ઉકેલીને પણ તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ જે તમને ઉપયોગી થશે.

GK Quiz: ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી? જાણો ક્યારે શરૂ થઈ હતી પ્રથમ પોસ્ટ ઓફિસ
GK Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજ (General Knowledge) કે જેને GK તરીકે પણ ઓળખવામાં આવે છે, જનરલ નોલેજ એ વિવિધ વિષયો વિશેના સામાન્ય જ્ઞાનનું વર્ણન કરવા માટે વપરાતો શબ્દ છે. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, કળા, સાહિત્ય, વર્તમાન ઘટનાઓ અને અન્ય વિષયોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો GK Quiz : કયા વેદને ભારતીય સંગીતનું મૂળ કહેવામાં આવે છે? જાણો આવા જ પ્રશ્નોના જવાબો

જનરલ નોલેજ વધારવાની સરળ રીત છે કે નિયમિતપણે સમાચાર અને અખબારો તેમજ સામયિકો પુસ્તકો અને લેખો વાંચો. તો તમે ક્વિઝ રમીને અથવા કોયડા ઉકેલીને પણ તમારું જનરલ નોલેજ વધારી શકો છો. આજે અમે તમારા માટે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ જે તમને ઉપયોગી થશે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પ્રશ્ન – માનવ આંખનું વજન કેટલું હોય છે ?
જવાબ – 8 ગ્રામ

પ્રશ્ન – મનુષ્યની એવી કઈ વસ્તુ છે જે હંમેશા વધતી જ રહે છે ?
જવાબ – ઉંમર

પ્રશ્ન – ભારતમાં સુગંધના શહેર તરીકે કયું શહેર ઓળખાય છે ?
જવાબ – કન્નૌજ

પ્રશ્ન – કયું વૃક્ષ ધૂળના પ્રદૂષણને રોકવામાં મદદરૂપ છે ?
જવાબ – પીપળાનું વૃક્ષ

પ્રશ્ન – કોને ટાઈગર રાજ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું છે ?
જવાબ – મધ્યપ્રદેશને

પ્રશ્ન – પપૈયા કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે ?
જવાબ- મલેશિયાનું

પ્રશ્ન – કાળો ધ્વજ કોનું પ્રતીક માનવામાં આવે છે ?
જવાબ – વિરોધનું પ્રતીક

પ્રશ્ન – વિશ્વનું સૌથી જૂનું ફળ કયું છે ?
જવાબ – અંજીર

પ્રશ્ન – ભારતની પ્રથમ પોસ્ટ ઓફિસ ક્યાં ખોલવામાં આવી હતી ?
જવાબ – કોલકાતા

1766માં ભારતમાં પ્રથમ વખત ટપાલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી હતી, વોરન હેસ્ટિંગ્સે વર્ષ 1774માં કોલકાતામાં પ્રથમ પોસ્ટ ઓફિસની સ્થાપના કરી હતી. ભારતમાં, પત્રો પરની ટપાલ ટિકિટો પ્રથમ વખત 1852માં શરૂ થઈ અને 1 ઓક્ટોબર 1854ના રોજ રાણી વિક્ટોરિયાના ચિત્ર સાથેની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. વિશ્વ પોસ્ટ દિવસ 9 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. સ્વિટ્ઝર્લેન્ડના બર્નમાં 1874 યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU)ની સ્થાપનાની યાદમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article