GK Quiz : જનરલ નોલેજ (General knowledge) એ એક મહત્વપૂર્ણ કૌશલ્ય છે જે કોઈપણ વ્યક્તિ માટે ઉપયોગી થઈ શકે છે. કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરવામાં આવે છે ત્યારે તેમાં જનરલ નોલેજના પ્રશ્નો ચોક્કસથી હોય છે. પછી તે પરીક્ષા શાળા-કોલેજમાં પ્રવેશ માટેની હોય કે લેખિત પરીક્ષા કે પછી કોઈ સરકારી કે ખાનગી નોકરી માટે ઈન્ટરવ્યુ હોય. દરેક જગ્યાએ તમને જનરલ નોલેજ ઉપયોગી થશે. આજે અમે તમારા માટે આવા જ કેટલાક પ્રશ્નોના જવાબ લઈને આવ્યા છીએ. જે તમને ઉપયોગી થશે.
પ્રશ્ન – વધુ પડતી કોફી પીવાથી કયો રોગ થઈ શકે છે ?
જવાબ – કેન્સર
પ્રશ્ન – વાઘની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?
જવાબ – મધ્યપ્રદેશમાં
પ્રશ્ન – સાબરમતી નદીના કિનારે કયું શહેર વસે છે ?
જવાબ – અમદાવાદ
પ્રશ્ન – તારાઓનો રંગ શેના પર આધાર રાખે છે ?
જવાબ – ત્રિજ્યા પર
પ્રશ્ન – વિશ્વનું બીજું સૌથી પ્રદૂષિત શહેર કયું છે ?
જવાબ – ચીનનું હોટન
પ્રશ્ન – ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું ?
જવાબ – સિદ્ધાર્થ
પ્રશ્ન – ભારતનું કયું રાજ્ય સૌથી વધુ પાણીનો વપરાશ કરે છે ?
જવાબ – મહારાષ્ટ્ર રાજ્યમાં પાણીનો વપરાશ સૌથી વધુ છે
પ્રશ્ન – ભારતનો તાજ કોને કહેવાય છે ?
જવાબ – હિમાલયને
પ્રશ્ન – ગાજર ખાવાથી કયો રોગ મટે છે ?
જવાબ – ડાયાબિટીસ
પ્રશ્ન – સ્કોટલેન્ડનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે ?
જવાબ – યુનિકોર્ન
પ્રશ્ન – સફેદ જિરાફ કયા દેશમાં જોવા મળે છે ?
જવાબ – કેન્યામાં
પ્રશ્ન – પપૈયા કયો રોગ મટાડે છે ?
જવાબ – હૃદય રોગને
પ્રશ્ન – વિશ્વમાં કયા પક્ષીને પાંખો નથી ?
જવાબ – કિવી પક્ષી, આ પક્ષી ન્યુઝીલેન્ડનું રાષ્ટ્રીય પક્ષી છે
પ્રશ્ન – કયા દેશને એક પણ રાજધાની નથી ?
જવાબ – નૌરુ
નૌરુ એ વિશ્વનો સૌથી નાનો ટાપુ દેશ છે, જેનું ક્ષેત્રફળ માત્ર 8.1 ચોરસ માઇલ છે, નૌરુ એ વિશ્વનો સૌથી નાનો સ્વતંત્ર પ્રજાસત્તાક અને રાજધાની વિનાનો વિશ્વનો એકમાત્ર પ્રજાસત્તાક દેશ છે. તે માઇક્રોનેશિયન દક્ષિણ પેસિફિક મહાસાગરમાં આવેલો એક ટાપુ દેશ છે.