GK Quiz : આ દેશમાં માતા-પિતા નથી આપી શકતા પોતાના બાળકનું નામ, કારણ જાણીને ચોંકી જશો

|

Jul 19, 2023 | 2:38 PM

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે.

GK Quiz : આ દેશમાં માતા-પિતા નથી આપી શકતા પોતાના બાળકનું નામ, કારણ જાણીને ચોંકી જશો
Gk Quiz

Follow us on

GK Quiz : જનરલ નોલેજનો (General Knowledge) અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. તેમજ યોગ્ય નિર્ણય લેવામાં મદદ કરે છે. જનરલ નોલેજ પુસ્તકો, અખબારો અને વર્તમાન ઘટનાઓ સાથે અપડેટ રહેવાથી પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો GK Quiz : ટામેટાની ખેતી સૌપ્રથમ કયા દેશમાં શરૂ થઈ હતી? જાણો ભારતમાં ટામેટા કેવી રીતે આવ્યા

પ્રશ્ન – કયો દેશ તેના બીચ માટે સૌથી વધુ પ્રખ્યાત છે?
જવાબ – ઓસ્ટ્રેલિયા

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

પ્રશ્ન – લીલા મરચા ખાવાથી કયા રોગનું જોખમ ઓછું થાય છે?
જવાબ – કેન્સરનું જોખમ ઓછું થાય છે

પ્રશ્ન – ટ્રાફિક સિગ્નલ સૌપ્રથમ કોના માટે શરૂ કરવામાં આવ્યું હતું?
જવાબ – ટ્રેન માટે

પ્રશ્ન – લાલ કેળું કયા દેશમાં જોવા મળે છે?
જવાબ – ઓસ્ટ્રેલિયામાં

પ્રશ્ન – બળદ કયા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે?
જવાબો – સ્પેનનું

પ્રશ્ન – પ્રથમ વાનર અવકાશમાં ક્યારે મોકલવામાં આવ્યો હતો?
જવાબ – વર્ષ 1949માં

પ્રશ્ન – ભારતની સૌથી પહોળી નદી કઈ છે?
જવાબ – બ્રહ્મપુત્રા

પ્રશ્ન – કયું વૃક્ષ સૌથી વધુ ઓક્સિજન આપે છે?
જવાબ – પીપળાનું વૃક્ષ

પ્રશ્ન – ભારતના કયા રાજ્યમાં તરબૂચનું સૌથી વધુ ઉત્પાદન થાય છે?
જવાબ – ઉત્તર પ્રદેશમાં

પ્રશ્ન – વિશ્વના કયા દેશમાં સફેદ મગર જોવા મળે છે?
જવાબ – અમેરિકામાં

પ્રશ્ન – દ્રાક્ષ સાથે દહીં ખાવાથી કયો રોગ મૂળમાંથી મટે છે?
જવાબ – પાચનતંત્રનો

પ્રશ્ન – કયા ધાતુના વાસણમાં દૂધ રાખવાથી ઝડપથી બગડે છે?
જવાબ – તાંબાના વાસણમાં

પ્રશ્ન – વિશ્વની સૌથી મીઠી ભાષા કઈ છે?
જવાબ – મૈથિલી

પ્રશ્ન – કયા દેશમાં માતા-પિતા પોતાના બાળકનું નામ નથી આપી શકતા ?
જવાબ – ડેનમાર્ક

ડેનમાર્કમાં બાળકના જન્મ પછી માતા-પિતા પોતાના બાળકને પોતાની પસંદગીનું નામ આપી શકતા નથી, કારણ કે અહીંની સરકારે બાળકોના નામોની યાદી તૈયાર કરી છે. અહીં રહેતા માતા-પિતાએ યાદીમાં આપેલા નામોમાંથી તેમના બાળકનું કોઈપણ એક નામ આપવાનું હોય છે. જેકબ, એશ્લે, અનસ, મંકી જેવા અનેક નામો પર અહીં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article