Gujarati NewsKnowledge General Knowledge Quiz Know how long a person can live without sleep and many more and increase your knowledge
GK Quiz : માણસ ઊંઘ્યા વિના ક્યાં સુધી જીવી શકે છે ? તેમજ જાણો મોહેં-જો-દડો બીજા કયા નામે ઓળખાય છે
આજના સમયમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ પર સારી પકડ હોવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નોની ભૂમિકા મહત્વની હોય છે.
General Knowledge Quiz
Follow us on
કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષા સારા માર્કસથી પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ સારું હોવું જોઈએ. આજે અમે વધુ એક ક્વિઝ લઈને આવ્યા છીએ, જેના સવાલ અને જવાબ બંને અતરંગી છે.
આજના સમયમાં જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સ પર સારી પકડ હોવી ખૂબ જ જરૂરી છે. કોઈપણ પરીક્ષા પાસ કરવા માટે જનરલ નોલેજ અને કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નોની ભૂમિકા મહત્વની હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જનરલ નોલેજનું સેક્શન સારા માર્કસ લાવવામાં મદદ કરે છે. ફક્ત કરન્ટ અફેર્સ જ નહીં પરંતુ વિજ્ઞાન, ભૂગોળ, અર્થશાસ્ત્ર જેવા વિષયો પણ જનરલ નોલેજનો એક ભાગ છે.
પ્રશ્ન – એવું શું છે જે આપણી આસપાસ છે, જેને જોઈ શકીએ છીએ પણ પકડી શકતા નથી?
જવાબ – પડછાયો
પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે જેને તોડવા પર અવાજ આવતો નથી?
જવાબ – વિશ્વાસ