World Population Day 2021: આ છે દુનિયમાં સૌથી ઓછી વસ્તી ધરાવતા દેશો, એક દેશમાં તો માત્ર 800 લોકો જ રહે છે, તો પણ પોતાની સેના છે!

|

Jul 11, 2021 | 6:42 PM

International Population Day: વસ્તીવધારો એ ખૂબ મોટી સમસ્યા છે, જેની સાથે ગરીબી અને બેરોજગારી જેવી સમસ્યાઓ સંકળાયેલી છે. પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં વસ્તી ઘણી ઓછી છે. તો ચાલો આજે આવા દેશો વિશે વાત કરીએ.

1 / 10
Vatican City - વેટિકન સિટી : અહીં ફક્ત 801 લોકો રહે છે. આ દેશનું  ક્ષેત્રફળ ફક્ત 0.44 ચોરસ માઇલ છે. અહીં મહિલાઓની સંખ્યા ઘણી ઓછી છે. ત્યાં કોઈ નાઇટક્લબો અને બાર પણ નથી. તેને વિશ્વનો સૌથી ઓછી વસ્તી ધરાવતો દેશ કહેવામાં આવે છે. આ દેશની પોતાની સેના પણ છે.

2 / 10
Nauru - નાઉરુ : તાજેતરના આંકડા અનુસાર, અહીંની વસ્તી 10,824 છે. આ દેશનો વિસ્તાર ફક્ત 21 કિ.મી. અહીં સોમાલિયા, અફઘાનિસ્તાન કરતાં ઓછા પ્રવાસીઓ આવે છે. જોકે અહીંના લોકો ખૂબ જ મૈત્રીપૂર્ણ છે.

3 / 10
Tuvalu - તુવાલુ :  અહીંની વસ્તી માત્ર 11,792 છે. આ ટાપુ દેશનું ક્ષેત્રફળ ફક્ત 26 ચોરસ કિલોમીટરનું છે. તુવાલુ એ સમુદ્રનું સ્તર વધશે ત્યારે અદૃશ્ય થનાર વિશ્વનો પ્રથમ દેશ બની શકે છે. જો કે આ દેશને હરવા ફરવા માટે પણ ખૂબ પસંદ કરવામાં આવે છે.

4 / 10
 Palau - પલાઉ : ઓછી વસ્તીવાળા દેશોની યાદીમાં પલાઉનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પલાઉની વસ્તી 18,094 છે. અહીં દરિયાકિનારાનો આનંદ માણી શકાય છે અને માછલીઓ પકડી શકાય છે. આ દેશ અમેરિકાથી મળતી આર્થિક મદદ પર નિર્ભર છે. અહીં સૌથી શાનદાર ફોટોગ્રાફી કરી શકાય છે.(Lowest Population Density Countries).

5 / 10
San Marino - સેન મેરિનો :  આ દેશની વસ્તી 33,931 છે. તે વિશ્વના સૌથી ધનિક દેશોમાંનો એક છે. સેન મેરિનો વિશ્વનો સૌથી જૂનો પ્રજાસત્તાક દેશ પણ છે. અહીંના નાની શેરીઓમાં ફરવાથી લઈને અહીના પર્વતની ટોચ પર સ્થિત ટાવર્સ જોવા જેવા છે.  (Population Growth Rate).

6 / 10
 Liechtenstein- લિચટેનસ્ટેઇન : આ દેશની વસ્તી 38,128 છે. જે ખૂબ જ રૂઢીચુસ્ત છે.અહીં 1 જુલાઈ, 1984 ના રોજ યુરોપના છેલ્લા દેશ તરીકે મહિલાઓને મત આપવાનો અધિકાર મળ્યો. આ દેશમાં વિશ્વનો સૌથી ઓછો બેરોજગારી દર છે. (Lowest Population Countries in World)

7 / 10
Monaco - મોનાકો :  આ દેશમાં ફક્ત 39,242 લોકો રહે છે. તે વિશ્વનો સૌથી ઓછો વસ્તી ધરાવતો દેશ છે. વિશ્વની સૌથી અલગ ફોર્મ્યુલા વન રેસ (Formula One race) દર વર્ષે અહીં યોજવામાં આવે છે.

8 / 10
 Saint Kitts and Nevis -સેન્ટ કીટ્સ એન્ડ નેવિસ : આ કેરેબિયન દેશની વસ્તી 53,199 છે અને અહીંનો વિસ્તાર 261 ચોરસ કિલોમીટર છે. વસ્તી વિશે વાત કરીએ તો આ કિસ્સામાં તે સૌથી નાનો દેશ છે. આ દેશ અર્થવ્યવસ્થા, પર્યટન અને કૃષિ પર વધુ આધાર રાખે છે. (Lowest Population Countries).

9 / 10
Marshall Islands - માર્શલ આઇલેન્ડ્સ : આ દેશમાં 59,190 લોકો રહે છે. અમેરિકાએ  1946 થી 1958 દરમિયાન અહીં અણુ બોમ્બના 67 પરીક્ષણો કર્યાં હતાં. તેમાં અત્યાર સુધીની સૌથી મોટી પરમાણુ પરિક્ષણ પણ શામેલ છે, જેનું કોડનેમ કેસલ બ્રાવો (Castle Bravo) રાખવામાં આવ્યું હતું.

10 / 10
Dominica - ડોમિનિકા : ડોમિનિકા- અહીંની વસ્તી 71,986 છે. પૂર્વી કેરેબિયન દેશોમાં સૌથી ઓછો જીડીપી ધરાવતા દેશોમાં ડોમિનિકા માનવામાં આવે છે. આ દેશને તેની કુદરતી સૌંદર્યને કારણે ખુબ પસંદ કરવામાં આવે છે.

Published On - 6:36 pm, Sun, 11 July 21

Next Photo Gallery