World Cup-2019: ‘બર્ગર’ના ચક્કરમાં ભારત સામે હાર્યું પાકિસ્તાન, પાકિસ્તાન ફેને રડતા-રડતા કર્યો ખુલાસો, જુઓ VIDEO

વર્લ્ડ કપ 2019માં માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને કચડીને વિજય રથ યથાવત રાખ્યો છે. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતે પાકિસ્તાનને 89 રનથી કચડ્યું છે. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમાયેલી તમામ મેચોમાં જીતનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાન અને લંડનમાં મેચ જોવા પહોંચેલા પાકિસ્તાની ક્રિકેટરોના ફેન નારાજ થઈને રડી […]

World Cup-2019: બર્ગરના ચક્કરમાં ભારત સામે હાર્યું પાકિસ્તાન, પાકિસ્તાન ફેને રડતા-રડતા કર્યો ખુલાસો, જુઓ VIDEO
| Updated on: Jun 17, 2019 | 10:15 AM

વર્લ્ડ કપ 2019માં માન્ચેસ્ટરમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને કચડીને વિજય રથ યથાવત રાખ્યો છે. ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે ભારતે પાકિસ્તાનને 89 રનથી કચડ્યું છે. આ જીત સાથે ભારતે વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે રમાયેલી તમામ મેચોમાં જીતનો રેકોર્ડ યથાવત રાખ્યો છે. તો બીજી તરફ પાકિસ્તાન અને લંડનમાં મેચ જોવા પહોંચેલા પાકિસ્તાની ક્રિકેટરોના ફેન નારાજ થઈને રડી રહ્યા છે. તો એક પાકિસ્તાનીએ તો ત્યાં સુધી આક્ષેપો કરી દીધા છે કે, તેની ટીમ બર્ગર ખાવાના ચક્કરમાં હારી છે. પાકિસ્તાની ક્રિકેટરો બર્ગર ખાવામાં મશગૂલ હતા અને કોઈને મેચની ચિંતા જ નહોતી. જુઓ આ હાસ્યાસ્પદ વિડિયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

https://twitter.com/Syedakhann01/status/1140326079275655168

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો