ઓસામા બિન લાદેનના ભાઇની આલિશાન વિલા વેચાશે 28 મિલિયન ડૉલરમાં, 26/11 ના હુમલા બાદથી હતી ખાલી

|

Aug 03, 2021 | 9:09 PM

દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનના (Osama Bin Laden) ભાઇ ઇબ્રાહિમ બિન લાદેનની (Ibrahim Bin Laden) હવેલી વેચાવાની છે. અમેરીકાના લોસ એન્જેલિસમાં સ્થિત આ શાનદાન હવેલી છેલ્લા 20 વર્ષથી ખાલી પડી છે.

1 / 8
દુનિયાના સૌથી ખૂંખાર આતંકવાદી ઓસામા બિન લાદેનના (Osama Bin Laden) ભાઇ ઇબ્રાહિમ બિન લાદેનની (Ibrahim Bin Laden) હવેલી વેચાવાની છે.

2 / 8
અમેરીકાના લોસ એન્જેલિસમાં સ્થિત આ શાનદાન હવેલી છેલ્લા 20 વર્ષથી ખાલી પડી છે.

3 / 8
હવેલી વેચાવાની ખબર જાહેર થતા જ તરત તે વાયરલ થઇ ગઇ.

4 / 8
આતંકવાદીના ભાઇની આ હવેલી લગભગ 28 મિલિયન ડૉલરમાં વેચાશે.

5 / 8
લોસ એન્જેલિસ એક મોંઘુ શહેર છે અને આ હવેલીને ઇબ્રાહિમે 1983 માં ખરીદી હતી.

6 / 8
તે સમયે આ હવેલીની કિંમત 20 લાખ ડૉલર એટલે કે 1.48 કરોડ રૂપિયા હતી.

7 / 8
આ હવેલી 2 એકર જમીન પર ફેલાયેલી છે. 2001 ના આતંકી હુમલા બાદ ઇબ્રાહિમે અહીં રહેવાનું બંધ કરી દીધુ હતુ.

8 / 8
આ હવેલી 1931 માં બની હતી તેમાં 7 બેડરૂમ અને 5 બાથરૂમ છે. ઇબ્રાહિમ અહીં તેની પત્નિ ક્રિસ્ટીન સાથે રહેતો હતો.

Next Photo Gallery