આ મહિલાનું કિસ્મત ખુલી ગયું, રાતોરાત બની ગઈ કરોડપતિ, 33 વર્ષ પહેલા ખર્ચેલા 925 રૂપિયા જાણો કેવી રીતે બની ગયાં 6.80 કરોડ રૂપિયા ?

|

Feb 11, 2019 | 3:40 AM

કિસ્મતનો કોઈ ભરોસો નથી, ક્યારે બદલી જાય. બ્રિટનમાં રહેતી એક મહિલા સાથે પણ કંઇક આવું જ થયું. જોકે આ મહિલાની કોઈ લૉટરી નથી લાગી, પણ તેના પર તેની કિસ્મત એવી મહેરબાન થઈ કે તે એક પળમાં કરોડપતિ બની ગઈ. Web Stories View more કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી […]

આ મહિલાનું કિસ્મત ખુલી ગયું, રાતોરાત બની ગઈ કરોડપતિ, 33 વર્ષ પહેલા ખર્ચેલા 925 રૂપિયા જાણો કેવી રીતે બની ગયાં 6.80 કરોડ રૂપિયા ?

Follow us on

કિસ્મતનો કોઈ ભરોસો નથી, ક્યારે બદલી જાય. બ્રિટનમાં રહેતી એક મહિલા સાથે પણ કંઇક આવું જ થયું.

જોકે આ મહિલાની કોઈ લૉટરી નથી લાગી, પણ તેના પર તેની કિસ્મત એવી મહેરબાન થઈ કે તે એક પળમાં કરોડપતિ બની ગઈ.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

હકીકતમાં આ મહિલા પાસે એક જૂની વીંટી પડેલી હતી, પરંતુ તેને ખબર નહોતી કે આ વીંટી કરોડો રૂપિયાની છે, કારણ કે આ વીંટી તેણે માત્ર 925 રૂપિયામાં ખરીદી હતી, તે પણ 33 વર્ષ પહેલા.

ડેબ્રા ગોડાર્ડ નામની આ મહિલાએ 33 વર્ષ પહેલા એક સેલમાંથી 10 પાઉંડ (લગભગ 925 રૂપિયા)માં ખરીદી હતી, પરંતુ તેને ખબર નહોતી કે એ વીંટી હીરાની છે અને તેની કિંમત 7,40,000 પાઉંડ (લગભગ 6.80 કરોડ રૂપિયા)થી વધુ છે.

55 વર્ષીય ડેબ્રા ગોડાર્ડે જણાવ્યું કે 33 વર્ષ પહેલા તેણે આ વીંટી ખરીદી હતી, પરંતુ જ્યારે તે એક જ્વૅલર પાસે ગયા, ત્યારે તેમને ખબર પડી કે તેમની વીંટી તો હીરાની છે.

ડેબ્રા ગોડાર્ડ બતાવે છે કે એક દિવસ મને લાગ્યું કે વીંટીમાં લાગેલું નંગ નકલી છે. નંગની તપાસ કરાવવા તે જ્વૅલર પાસે પહોંચી. જ્વૅલરને વીંટી આપતા તેમણે કહ્યું કે તેઓ તેને વેચવા માંગે છે. જ્વૅલરે તેમને માહિતી આપી કે આ વીંટી નકલી નથી, પણ અસલી હીરાની છે. વીંટી 26.27 કૅરેટ હીરામાંથી બનેલી છે.

નોંધનીય છે ડેબ્રા ગોડાર્ડે છેલ્લા ઘણા વર્ષોથી આ વીંટી પહેરવાનું બંધ કરી દીધું હતું. તેમણે દોઢ દાકા સુધી તેને એક જ્વૅલરી બૉક્સમાં રાખી મૂકી હતી. તેમના માતા એક છેતરપિંડીનો ભોગ બની હતી કે જેમાં તેઓ કંગાળ થઈ ગયા હતાં. ત્યાર બાદ ડેબ્રાએ તાજેતરમાં જ વીંટી વેચવાના ઇરાદે તેને શેલ્ફમાંથી બહાર કાઢી અને જાણે તેમની કિસ્મત ખુલી ગઈ.

[yop_poll id=1292]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

 

Published On - 3:38 am, Mon, 11 February 19

Next Article