ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક પગાર કરતા પણ ચાર ગણું મોંઘું છે આ પ્રાણી ! તેની કિંમત અને ખાસિયત જાણી ચોંકી જશો

|

Jan 05, 2019 | 10:22 AM

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વાર્ષિક પગાર 4 લાખ ડૉલર છે, પરંતુ અમે અહીં એક એવા પ્રાણીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ટ્રમ્પના પગાર કરતા પણ ચાર ગણુ મોંઘુ છે. Web Stories View more Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી […]

ડોનાલ્ડ ટ્રમ્પના વાર્ષિક પગાર કરતા પણ ચાર ગણું મોંઘું છે આ પ્રાણી ! તેની કિંમત અને ખાસિયત જાણી ચોંકી જશો

Follow us on

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો વાર્ષિક પગાર 4 લાખ ડૉલર છે, પરંતુ અમે અહીં એક એવા પ્રાણીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જે ટ્રમ્પના પગાર કરતા પણ ચાર ગણુ મોંઘુ છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હકીકતમાં આ પ્રાણી છે એક જાયંટ ટૂના માછલી. જાપાનમાં ‘સુશી ટાયકૂન’એ હરાજી દરમિયાન એક જાઇંટ ટૂના માછલી 31 લાખ ડૉલર એટલે કે લગગ 21 કરોડ 55 લાખ 27 હજાર 500 રૂપિયામાં ખરીદી.

બીબીસીના જણાવ્યા મૂજજબ ટૂના કિંગ કિયોશી કિમુરાએ 278 કિલોગ્રામ બ્લ્યૂફિન ટૂના ફિશ ખરીદી કે જે એક લુપ્તપ્રાય પ્રજાતિ છે.

જથ્થાબંધ વેપારી અને સુશી કંપનીના માલિક કિયોશી કિમુરા સામાન્ય રીતે સર્વોત્તમ માછલીઓ ઊંચા ભાવે ખરીદે છે.

આ પણ વાંચો : એક એવી મહિલા કે જેણે લોકપ્રિયતાની બાબતમાં રાજનાથ, યોગી, અખિલેશને પણ ધૂળ ચટાડી દિધી

વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફંડના જણાવ્યા મુજબ બ્લ્યૂફિન ટૂના એક લુપ્તપ્રાય પ્રજાતિ છે. આ માછલીની હરાજી દુનિયાના સૌથી મોટા માછલી માર્કેટ સ્કિજી (Tsukiji)માં થઈ. આ માર્કેટ રેસ્ટોરન્ટ્સ તથા દુકાનો માટે આખી દુનિયામાં ફેમસ છે.

આ પણ વાંચો : શું આપની ગર્લફ્રેન્ડની આ રાશિ છે ? જો હા, તો સમજી લેજો કે તમારું કિસ્મત ખુલી જવાનું છે, લગ્ન કરવા જઈ રહ્યા હોવ, તો પહેલા આ ખબર વાંચી લેજો એક વાર

સ્કિજીની શરુઆત 1935માં થઈ હતી. આ માર્કેટ ખાસ તો ટૂના માછલીીની હરાજી માટે જાણીતું છે. અહીંથી ખરીદાયેલી માછલી નાની દુકાનોથી લઈ મોટા સ્ટોર્સ સુધીમાં વેચાય છે.

[yop_poll id=479]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:21 am, Sat, 5 January 19

Next Article