આ છે દુનિયાની સૌથી ખતરનાક જનજાતિ, રીત રિવાજ જાણીને તમે પણ ચોંકી જશો

|

Sep 14, 2021 | 8:22 PM

દુનિયાભરમાં આજે પણ એવી કેટલીક જનજાતિઓ છે જે પોતાની પરંપરા, રહેણી કહેણી અને ખાન પાનને લઇને સામાન્ય લોકો વચ્ચે ચર્ચાનો વિષય બનીને રહે છે.

1 / 6

2 / 6
આજે અમે તમને એવી જ એક જનજાતિ વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને દુનિયામાં સૌથી ખતરનાક માનવામાં આવે છે.

3 / 6
અમે વાત કરી રહ્યા છીએ મુર્સી જનજાતિની ( Mursi Tribe). આ જાતીના લોકો સાઉથ ઇથોપિયા અને સૂડાન બોર્ડર સ્થિત ઓમાન વેલીમાં રહે છે. તેમને ખતરનાક એટલે માનવામાં આવે છે કારણ કે તેમની પાસે એવા ઘણા હથિયારો છે જે તમને એક સેકન્ડમાં ખતમ કરી શકે છે.

4 / 6
આ જનજાતિ પોતાના અજીબો ગરીબ રીત રિવાજ માટે પણ ઓળખાય છે. અહીં લોકો ખરાબ નજરથી બચવા માટે બોડી મોડિફિકેશન પ્રક્રિયા અંતર્ગત મહિલાઓ નીચેના હોઠમાં લાકડી અથવા માટીની ડિસ્ક પહેરે છે.

5 / 6
આ જાતિના વૃદ્ધો પ્રમાણે એવુ કરવાથી મહિલાઓની સુંદરતા ઘટી જાય છે અને તેઓ ઓછી આકર્ષક લાગે છે. આ બોડી મોડિફિકેશનના કારણે અહીંની મહિલાઓ દુનિયાભરના પર્યટકોની નજરમાં આકર્ષણનું કેન્દ્ર બની ગઇ છે.

6 / 6
આ જાતિના લોકો ડોંગા નામની લડાઇમાં સામેલ થાય છે. આ લડાઇ ડંડાથી લડવામાં આવે છે. આ લડાઇ એટલી ખતરનાક હોય છે કે કેટલીક વાર લોકોના મોત પણ થઇ જાય છે. પારંપરિક રીતે આ લડાઇ દ્વારા લોકો મહિલાને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે.

Published On - 8:22 pm, Tue, 14 September 21

Next Photo Gallery