સ્પીચ દરમિયાન નામ ભૂલી ગયા પાકિસ્તાનના વડાપ્રધાન, વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ

|

Aug 13, 2021 | 7:55 PM

આજકાલ આપણા પાડોશી દેશના વડાપ્રધાન ઈમરાન ખાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ હસીને લોટપોટ થઈ જશો.

સ્પીચ દરમિયાન નામ ભૂલી ગયા પાકિસ્તાનના વડાપ્રધાન, વીડિયો થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં વાયરલ
PM Imran khan

Follow us on

આજકાલ આપણા પાડોશી દેશના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan)નો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બાદ હસીને લોટપોટ થઈ જશો. આપણા પાડોશી દેશ પાકિસ્તાનની સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે. ક્યારેક તે મજાક પૈસા વિશે અને ક્યારેક અન્ય મુદ્દાઓ વિશે છે. આજકાલ પાકિસ્તાનના વજીર-એ-આઝમનો વધુ એક વીડિયો ચર્ચામાં છે. એક વાક્ય જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યું છે. જેને જોઈને તમે હસીને લોટ પોટ થઈ જશો.

 

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

 

 

ખરેખર એવું બન્યું કે વડાપ્રધાન ઈમરાન ખાન એક ઉદ્ઘાટન કાર્યક્રમમાં ગયા અને જેનું ઉદ્ઘાટન કરવા આવ્યા હતા, તેનું નામ ભૂલી ગયા. આ માટે તેને સોશિયલ મીડિયા પર મજાક કરવામાં આવી રહી છે. આ વાયરલ વીડિયોને અમિત કુમાર નામના યુઝરે રમુજી કેપ્શન સાથે શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શન લખ્યું કે came here to inaugurate, but what ?? Let me read behind…

 

 

આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે, લોકો આ વીડિયો પર અલગ અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે. આ વીડિયો પર કમેન્ટ કરતા એક યુઝરે લખ્યું કે “યે “Yeh PM ki haalat hai… inki aawam pe taras aata hai” જ્યારે અન્ય યુઝર પણ આ વીડિયો પર રમૂજી કમેન્ટ કરી રહ્યા છે.

 

 

તમારી માહિતી માટે તમને જણાવી દઈએ કે આ પહેલા પાકિસ્તાની પત્રકાર નાયલા ઈનાયતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પોતાના દેશ પાકિસ્તાનને સંબોધિત કરી રહ્યા હતા અને તેઓ વિપક્ષને શાપ આપી રહ્યા હતા. તે પછી જે થયું તે ખૂબ જ રમુજી હતું.

 

 

આ પણ વાંચો : Maharashtra: મુંબઈની થાણે કોર્ટે ખંડણીના કેસમાં ‘પત્રકાર’ સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ કર્યું જારી

 

આ પણ વાંચો : Gandhinagar : સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નિમિતે મુખ્યમંત્રી રૂપાણી બે દિવસ જુનાગઢ પ્રવાસે

Next Article