જો અમેરિકાએ આ પગલું ભર્યું તો ભારતના લોકોને વિઝા મળવામાં મુશ્કેલી પડી જશે!

|

Jun 20, 2019 | 10:49 AM

યુનાઈટેડ સ્ટેટ્સ ભારતને ઝટકો આપી શકે છે અને વિઝાને લઈને મોટો ફેરફાર કરવાના મુડમાં છે. ભારતને યુનાઈટેડ સ્ટેટ્સે કહ્યું કે એચ-1 બી વિઝાની સંખ્યાને મર્યાદિત કરવાનું તેઓ વિચારી રહ્યાં છે. આ નિયમો એવા દેશો પર ખાસ કરીને લગાવવામાં આવશે જે દેશો વિદેશી કંપનીઓને તેમના ડેટા સબમિટ કરવાની ફરજ પાડે છે. વિવિધ સ્ત્રોતો પરથી જાણવા મળી […]

જો અમેરિકાએ આ પગલું ભર્યું તો ભારતના લોકોને વિઝા મળવામાં મુશ્કેલી પડી જશે!

Follow us on

યુનાઈટેડ સ્ટેટ્સ ભારતને ઝટકો આપી શકે છે અને વિઝાને લઈને મોટો ફેરફાર કરવાના મુડમાં છે. ભારતને યુનાઈટેડ સ્ટેટ્સે કહ્યું કે એચ-1 બી વિઝાની સંખ્યાને મર્યાદિત કરવાનું તેઓ વિચારી રહ્યાં છે. આ નિયમો એવા દેશો પર ખાસ કરીને લગાવવામાં આવશે જે દેશો વિદેશી કંપનીઓને તેમના ડેટા સબમિટ કરવાની ફરજ પાડે છે. વિવિધ સ્ત્રોતો પરથી જાણવા મળી રહ્યું છે આ ટેરિફ અને ટ્રેડ વોરના લીધે થઈ રહ્યું છે.

આ પણ વાંચો:  આ તારીખે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અમેરિકાની આ કાર્યવાહીના લીધે ભારત પર મોટી અસર પડી શકે છે અને ખાસ કરીને જે લોકો વિઝા મેળવવાની આશા રાખતા હોય તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. બુધવારના રોજ અમેરિકાના બે અધિકારીઓએ આ વાતનો ખૂલાસો કર્યો હતો. ભારતમાંથી અમેરિકાના એચ-1 બી વિઝાને લઈને વાત કરીએ તો 10થી 15 લોકોને આ વિઝા આપવામાં આવશે. અમેરિકા દર વર્ષે 85 હજાર લોકોને એચ-1 બી વિઝા આપે છે. આ વિઝામાંથી 70 ટકા લોકો તો ભારતના જ હોય છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતમાં વિદેશી કંપનીઓને નિયમ પ્રમાણે ડેટા ભારતમાં જ રાખવાનો હોય છે અને તેના લીધે અમેરિકા હવે ભારતથી નારાજ થયું હોય તેવું લાગી રહ્યું છે. ભારતના ડેટાને લઈને કડક નિયમોથી કંપનીઓ નારાજ છે અને તેના લીધે અમેરિકા પર ભારત પર કોઈના કોઈ કારણે હવે લગામ કસી રહ્યું છે. અમેરિકાની એક જાણીતી કંપની માસ્ટર કાર્ડે તો ભારતના ડેટાના નિયમને ખાસ નારાજ છે અને વિરોધ કરી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

એચ-1 બી વિઝા ખાસ કરીને વિદેશી વ્યવસાયિકો માટે આપવામાં આવે છે. આમ જો અમેરિકા આ વિઝાને લઈને ભારતમાંથી જનારા લોકોની સંખ્યાને મર્યાદિત કરે તો ભારતને મોટો ફટકો પડી શકે છે. અમેરિકામાં કામ કરવાની જે રાહ જોઈ રહ્યાં છે તેમણે વધારે રાહ જોવાનો વારો આવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 10:42 am, Thu, 20 June 19

Next Article