ફ્રાન્સથી ઉડેલા પાંચ રાફેલમાં અન્ય વિમાન દ્વારા આકાશમાં જ ઈંધણ પૂરાયુ, આવતીકાલે અંબાલા એરબેઝમાં થશે રાફેલનુ આગમન

|

Jul 28, 2020 | 6:04 AM

ફ્રાન્સથી ગઈકાલે ઉડેલા રાફેલ ફાઈટર વિમાન સાત કલાકના સતત ઉડ્ડયન બાદ યુએઈમાં સુરક્ષિત ઉતરાણ કર્યું છે. ફ્રાન્સથી યુએઈ સુધીના હવાઈ માર્ગમાં, પાંચેય રાફેલ ફાયટર જેટને હવામાં જ ઈંધણ પૂરવામાં આવ્યું હતું. રાફેલની સાથેસાથે જ ઈંઘણ ભરેલ વિમાને પણ ઉડ્ડયન ભર્યું હતું. અને ફ્રાન્સથી યુએઈ સુધીના હવાઈ માર્ગમાં પાંયેચ રાફેલને વારાફરતી ઈંધણ ભર્યું હતું. રફાલ ફાયટર […]

ફ્રાન્સથી ઉડેલા પાંચ રાફેલમાં અન્ય વિમાન દ્વારા આકાશમાં જ ઈંધણ પૂરાયુ, આવતીકાલે અંબાલા એરબેઝમાં થશે રાફેલનુ આગમન

Follow us on

ફ્રાન્સથી ગઈકાલે ઉડેલા રાફેલ ફાઈટર વિમાન સાત કલાકના સતત ઉડ્ડયન બાદ યુએઈમાં સુરક્ષિત ઉતરાણ કર્યું છે. ફ્રાન્સથી યુએઈ સુધીના હવાઈ માર્ગમાં, પાંચેય રાફેલ ફાયટર જેટને હવામાં જ ઈંધણ પૂરવામાં આવ્યું હતું. રાફેલની સાથેસાથે જ ઈંઘણ ભરેલ વિમાને પણ ઉડ્ડયન ભર્યું હતું. અને ફ્રાન્સથી યુએઈ સુધીના હવાઈ માર્ગમાં પાંયેચ રાફેલને વારાફરતી ઈંધણ ભર્યું હતું. રફાલ ફાયટર આવતીકાલે ભારતના અંબાલા એરબેઝ ખાતે સવારે ઉતરી જશે. રાફેલના કાફલો ભારતીય વાયુદળમાં સામેલ થવાથી, ભારતીય વાયુદળ આપણા પડોશી દેશની વાયુ શક્તિની સામે વધુ મજબૂત બનશે.

Next Article