
હાલમાં જ બંનેના લગ્ન કરાવવામાં આવ્યા, જેમાં 80 લોકો અને 30 જેટલા ડોગી સામેલ થયા હતા. લગ્નમાં આ બંને ડોગીએ ખાસ વેડિંગ ડ્રેસ પણ પહેર્યો હતો.

મેલ ડોગ માબેલની માલિક જૂલી ગુડૉલે આ અનોખા લગ્નના આયોજન વિશે જણાવ્યુ તો પર્સીની માલિકે વાત પર સહમતિ દર્શાવી.

વેસ્ટ યોર્કશાયરમાં થયેલી આ પાર્ટીમાં સામેલ થવા પર્સી અને માબેલને બીએમડબ્લ્યૂ કારથી લાવવામાં આવ્યા હતા. આ ડોગીના લગ્ન ખૂબ ધૂમધામથી કરવામાં આવ્યા હતા.