ફિલીપીન્સમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન ત્રાટક્યું વાવાઝોડું, 16 લોકોના મોત

|

Dec 26, 2019 | 11:53 AM

ફિલીપીન્સમાં ક્રિસમસની ઉજવણી પર એક જ તૂફાન આફત બનીને આવ્યું છે. આ તૂફાનનું નામ ફનફોન રાખવામાં આવ્યું છે. ફનફોન તૂફાનના લીધે ફિલીપીન્સમાં તબાહી મચી ગયી છે. આ તૂફાન એટલું તાકાતવર છે જે લોકો તેની ચપેટમાં આવ્યા તેમના મોત થઈ ચૂક્યાં છે. Web Stories View more વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો Neighbour […]

ફિલીપીન્સમાં ક્રિસમસની ઉજવણી દરમિયાન ત્રાટક્યું વાવાઝોડું, 16 લોકોના મોત

Follow us on

ફિલીપીન્સમાં ક્રિસમસની ઉજવણી પર એક જ તૂફાન આફત બનીને આવ્યું છે. આ તૂફાનનું નામ ફનફોન રાખવામાં આવ્યું છે. ફનફોન તૂફાનના લીધે ફિલીપીન્સમાં તબાહી મચી ગયી છે. આ તૂફાન એટલું તાકાતવર છે જે લોકો તેની ચપેટમાં આવ્યા તેમના મોત થઈ ચૂક્યાં છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

16 લોકોના આ ફનફોન તૂફાનની લીધે ગયા જીવ

આ પણ વાંચો :  જૂનાગઢના માણાવદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતા ખેડૂતોને ભારે મુશ્કેલી

બુધવારના રોજ ફિલીપીન્સમાં આ ફનફોન તૂફાન ત્રાટક્યું હતું. લોકો ક્રિસમસની ઉજવણી કરી રહ્યાં હતા ત્યારે તૂફાનની લીધે અફરાતફરી મચી જવા પામી છે. મળેલી જાણકારી અનુસાર અત્યાર સુધી ફનફોનના લીધે 16 લોકોના મોત નીપજયા છે. ભારે પવનના લીધે જાનમાલનું નુકસાન થઈ રહ્યું છે. ફિલીપીન્સની રાહત બચાવ એજન્સી દ્વારા જાણકારી આપવામાં આવી કે મધ્ય ફિલીપીન્સમાં આ તૂફાનના લીધે ભારે નુકસાન થયું છે અને 16 લોકોના જીવ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

તૂફાનના લીધે લોકોના ઘરની વીજળી ગૂલ થઈ ગયી હતી. તૂફાન પ્રભાવિત વિસ્તારોમાં લોકોને ઘરમાંથી સ્થળાંતરિત કરીને રાહત શિબિરમાં લઈ જવામાં આવ્યા છે. ફિલીપીન્સમાં ભયાનક તુફાન આવતા રહે છે. 2013માં એક હૈયાન નામનું તુફાન આવ્યું હતું અને તેના લીધે 7300 વધારે લોકોના મોત નીપજ્યા હતા. ફનીફોનના લીધે લોકોના ઘર અને મોટા મોટા વૃક્ષો તૂટી પડ્યા છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article