POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી ખળભળી ઉઠ્યું પાકિસ્તાન, જુઓ આતંકી કૅમ્પોની તબાહીના પુરાવા આપતા VIDEOS-PHOTOS

|

Feb 26, 2019 | 3:56 AM

ભારતે પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દીધી છે અને હવે તેના વીડિયો અને ફોટો બહાર આવી રહ્યા છે. TV9 Gujarati Web Stories View more આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા 1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ? મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા […]

POKમાં ભારતની સર્જિકલ સ્ટ્રાઇકથી ખળભળી ઉઠ્યું પાકિસ્તાન, જુઓ આતંકી કૅમ્પોની તબાહીના પુરાવા આપતા VIDEOS-PHOTOS

Follow us on

ભારતે પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા માટે આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરુ કરી દીધી છે અને હવે તેના વીડિયો અને ફોટો બહાર આવી રહ્યા છે.

TV9 Gujarati

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઇટર વિમાનોએ આજે વહેલી સવારે 3.30 વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ઘુસી જૈશ એ મોહમ્મદના આતંકવાદી કૅમ્પો પર ભીષણ બૉંબ વર્ષા કરી.

વાયુસેનાના સૂત્રોએ જણાવ્યું કે ભારતે 1000 કિલો બૉંબ વરસાવી અનેક આતંકી કૅમ્પોને તબાહ કરી દીધા છે.

એક તરફ ભારત સરકાર, સંરક્ષણ મંત્રાલય કે ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં કરાયેલી સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ની કોઈ પુષ્ટિ નથી થઈ, તો બીજી તરફ પાકિસ્તાને પહેલા જ દાવો કરી દીધો હતો કે ભારતીય વાયુસેનાએ એલઓસીનો ભંગ કર્યો હતો.

પાકિસ્તાની દાવાથી સ્પષ્ટ થઈ ગયુ છે કે ભારતે પીઓકેમાં ઘુસી કંઈક મોટુ કર્યું છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે, પરંતુ જે તસવીરો સામે આવી છે, તે સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ના પુરાવા આપી રહી છે. એક પાકિસ્તાની પત્રકારે એલઓસીના આકાશમાં ઉડતા ભારતીય ઍરક્રાફ્ટસનો વીડિયો પણ શૅર કર્યો છે.

જુઓ સોશિયલ મીડિયા પર વહેલા થયેલા સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ના વીડિયો :

https://twitter.com/ak_adsd/status/1100240108333068289

[yop_poll id=1814]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article