જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

|

Feb 27, 2019 | 6:44 AM

જમ્મૂ-કાશ્મીરના બડગામ એરફોર્સનું મિગ લડાયક વિમાન ક્રેશ થઈ ગયું છે. કહેવાઈ રહ્યું છે કે એરફોર્સનું મિગ વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું. જોકે હજી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું. પરંતુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે આ મિગ વિમાન પાકિસ્તાની સેના દ્વારા ક્રેશ કરાયું છે. Web Stories View more મુકેશ […]

જમ્મૂ-કાશ્મીરના બડગામમાં ભારતીય વાયુસેનાનું મિગ લડાયક વિમાન ક્રેશ, VIDEO

Follow us on

જમ્મૂ-કાશ્મીરના બડગામ એરફોર્સનું મિગ લડાયક વિમાન ક્રેશ થઈ ગયું છે. કહેવાઈ રહ્યું છે કે એરફોર્સનું મિગ વિમાન ઉડાન ભરી રહ્યું હતું તે દરમિયાન ક્રેશ થયું. જોકે હજી કોઈ ચોક્કસ કારણ નથી જાણી શકાયું.

પરંતુ પાકિસ્તાની સેના દાવો કરી રહી છે કે આ મિગ વિમાન પાકિસ્તાની સેના દ્વારા ક્રેશ કરાયું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

VIDEO:

મળી રહેલા સમાચાર મુજબ જમ્મૂ-કાશ્મીરના બડગામથી 7 કિલોમીટર દૂર ગારેંદ ગામમાં મિગ લડાયક વિમાન ક્રેશ થયું છે. વિમાન ખેતરમાં જઈને પડ્યું. આ દુર્ઘટનામાં બંને પાયલટની મોતના સમાચાર આવી રહ્યાં છે. આ વિમાને શ્રીનગર એરબેઝથી ઉડ્યું હતું.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:42 am, Wed, 27 February 19

Next Article