કોરોના બાદ હવે હન્ના વાવાઝોડાની અમેરિકામાં તબાહી,ત્રણ લાખ મકાનોમાં અંધારપટ,ટેક્સાસમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સંખ્યાબંધ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા

|

Jul 28, 2020 | 7:45 AM

અમેરિકામાં હન્ના વાવાઝોડાએ તબાહી મચાવી હોવાનું સામે આવ્યું છે. કોરોનાનાં કહેર વચ્ચે હવે હન્ના વાવાઝોડાએ સ્થાનિક જનતા અને પ્રશાસનને વેરવિખેર કરી નાખ્યું છે. હન્ના વાવાઝોડાનાં કારણે ત્રણ લાખ મકાનોમાં અંધારપટ છવાઈ ગયો છે કેમકે સૌથી વધારે પ્રભાવિત ટેક્સાસમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સંખ્યાબંધ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેને લઈને મુશ્કેલીમાં વધારો થયો […]

કોરોના બાદ હવે હન્ના વાવાઝોડાની અમેરિકામાં તબાહી,ત્રણ લાખ મકાનોમાં અંધારપટ,ટેક્સાસમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સંખ્યાબંધ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા
http://tv9gujarati.in/korona-baad-have…ni-ghar-a-ghusya/

Follow us on

અમેરિકામાં હન્ના વાવાઝોડાએ તબાહી મચાવી હોવાનું સામે આવ્યું છે. કોરોનાનાં કહેર વચ્ચે હવે હન્ના વાવાઝોડાએ સ્થાનિક જનતા અને પ્રશાસનને વેરવિખેર કરી નાખ્યું છે. હન્ના વાવાઝોડાનાં કારણે ત્રણ લાખ મકાનોમાં અંધારપટ છવાઈ ગયો છે કેમકે સૌથી વધારે પ્રભાવિત ટેક્સાસમાં 18 ઈંચથી વધુ વરસાદ ખાબકતા સંખ્યાબંધ મકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા જેને લઈને મુશ્કેલીમાં વધારો થયો છે.

Next Article