પાકિસ્તાનની સામે મોદીની લલકાર, કહ્યું આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય, ટ્રંપ પણ સાથે

|

Sep 23, 2019 | 2:15 AM

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આતંકવાદને પોષે છે તેને આખી દુનિયા ઓળખી ગયી છે. આતંકવાદની સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે તેવું પણ તેઓ સભાને સંબોધિત કરતાં બોલ્યા હતા. Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું […]

પાકિસ્તાનની સામે મોદીની લલકાર, કહ્યું આતંકવાદની વિરુદ્ધ નિર્ણાયક લડાઈનો સમય, ટ્રંપ પણ સાથે

Follow us on

પાકિસ્તાનનું નામ લીધા વગર પીએમ મોદીએ હુમલો કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે જે લોકો આતંકવાદને પોષે છે તેને આખી દુનિયા ઓળખી ગયી છે. આતંકવાદની સામે નિર્ણાયક લડાઈ લડવાનો સમય આવી ગયો છે તેવું પણ તેઓ સભાને સંબોધિત કરતાં બોલ્યા હતા.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  કિંજલ દવે અને ગીતા રબારીના ગીતો સાથે અમેરિકન ગુજરાતીઓ ઘુમ્યા ગરબે, જુઓ VIDEO

અમેરિકાના હ્યુસ્ટન શહેર ખાતે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્ંપે પણ ઈસ્લામિક આતંકવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ પણ નામ લીધા વગર આકરા પ્રહારો કરીને કહ્યું કે બધાને ખબર છે કે 9/11 અમેરિકા અને 26/11 મુંબઈ હુમલાને અંજામ આપનારાઓ ક્યાંના છે. પીએમ મોદીએ લલકાર કર્યો હતો કે હવે આતંકવાદની સામે નિર્ણાયક લડત લડવાનો સમય આવી ગયો છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:14 am, Mon, 23 September 19

Next Article