VIDEO: વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા, મોતનો કુલ આંકડો 2.71 લાખને પાર

|

May 08, 2020 | 4:03 AM

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 39.16 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 700થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.71 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 13.41 લાખ લોકો સાજા પણ થયા છે. આ પણ વાંચો: VIDEO: […]

VIDEO: વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા, મોતનો કુલ આંકડો 2.71 લાખને પાર

Follow us on

વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત્ છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 92 હજાર કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો આંકડો વધીને 39.16 લાખને પાર કરી ગયો છે. નવા 5 હજાર 700થી વધુ લોકોનાં મોત સાથે મોતનો કુલ આંકડો 2.71 લાખ પર પહોંચી ગયો છે. જ્યારે 13.41 લાખ લોકો સાજા પણ થયા છે.

આ પણ વાંચો: VIDEO: વિશાખાપટ્ટનમમાં મોડીરાત્રે ફરી એકવાર ગેસ લીકેજ થતા આસપાસના ગામોને ખાલી કરાવાયા

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

સૌથી વધુ ખરાબ પરિસ્થિતિ અમેરિકા, ફ્રાન્સ, સ્પેન અને ઈટાલીની છે. જ્યાં દરરોજ હજારો પોઝિટિવ કેસ અને મોત થઈ રહ્યા છે. અમેરિકામાં એક જ દિવસમાં 2129 લોકોનાં મોત થયા છે. પોઝિટિવ કેસનો આંકડો 12.93 લાખ પર પહોંચી ગયો છે. તો ફ્રાન્સમાં એક જ દિવસમાં 178 લોકોનાં મોત થયા છે. જ્યારે યુકેમાં 539 લોકોનાં મોત થયા છે. તો ઈટાલીમાં નવા 274 મોત સાથે મોતનો આંકડો 29 હજાર 958 પર પહોંચ્યો છે. જ્યારે સ્પેનમાં નવા 213 મોત સાથે મોતનો આંકડો 26 હજારને પાર કરી ગયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article