France-Belgium border : ખેડૂતે ભૂલથી ખસેડી દીધી બંને દેશ વચ્ચેની બોર્ડર, જુઓ તસવીર

|

May 07, 2021 | 5:11 PM

બેલ્જિયમ 1000 sq mt મોટું થઇ ગયુ અને ફ્રાંસ 1000 sq mt નાનું થઇ ગયુ. જોકે આ ઘટનાને કારણે બંને દેશ વચ્ચે કોઇ મતભેદ થયા નથી.

1 / 4
 એક એવી ઘટના સામે આવી છે કે જેવી તમે ક્યારે સાંભળી નહી હોય. બેલ્જિયમના એક ખેડૂતે ભૂલથી ફ્રાંસ અને બેલ્જિયમની બોર્ડરને ખસેડી દીધી. જેને કારણે બેલ્જિયમને ફ્રાંસ કરતા વધુ જમીનનો વિસ્તાર મળ્યો.

2 / 4
આ ઘટનાને કારણે બેલ્જિયમ 1000 sq mt મોટું થઇ ગયુ અને ફ્રાંસ  1000 sq mt નાનું થઇ ગયુ. જોકે આ ઘટનાને કારણે બંને દેશ વચ્ચે કોઇ મતભેદ થયા નથી.

3 / 4
મળતી માહિતી અનુસાર આ ખેડૂત ટ્રેક્ટર લઇને જઇ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને એક પથ્થર નડ્યો તો તેણે તે પથ્થરને હટાવી દીધો. પરંતુ આ પથ્થર બે દેશો વચ્ચેની બોર્ડરને નિશ્ચિત કરતો હતો.

4 / 4
ફ્રાન્સ-બેલ્જિયમ સરહદમાં 620 કિ.મી. સુધીના પથ્થરના નિશાન લગભગ 200 વર્ષોથી છે. આ ચોક્કસ બાઉન્ડ્રી પથ્થર 1819 માં કોર્ટ્રિજકની સંધિ પછી નાખ્યો હતો.

Next Photo Gallery