VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત

|

Feb 10, 2020 | 5:08 AM

ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઈરસને પગલે રવિવારે વધુ 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ચીનમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 908ને પાર પહોંચ્યો છે. ત્યારે કોરોના વાઈરસની ઝપેટમાં અત્યાર સુધીમાં કુલ 40 હજાર લોકો આવી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે કોરોના વાઈરસનો હાઉ એટલો છે કે ચીન સરકારે વધુ 9 શહેરોને લોકડાઉન કરવાની […]

VIDEO: ચીનમાં કોરોના વાઈરસનો કહેર યથાવત, રવિવારે વધુ 97 લોકોના થયા મોત

Follow us on

ચીનમાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઈરસને પગલે રવિવારે વધુ 97 લોકોના મોત નિપજ્યા છે. આ સાથે ચીનમાં કોરોના વાઈરસથી કુલ મૃત્યુઆંક 908ને પાર પહોંચ્યો છે. ત્યારે કોરોના વાઈરસની ઝપેટમાં અત્યાર સુધીમાં કુલ 40 હજાર લોકો આવી ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે કે કોરોના વાઈરસનો હાઉ એટલો છે કે ચીન સરકારે વધુ 9 શહેરોને લોકડાઉન કરવાની ફરજ પડી છે અને એક પછી એક ઈન્ફેકશન લાગેલા દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ સાથે જ ચીન સિવાય વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઈરસના કેસોની સંખ્યામાં વધારો થયો છે. હાલ વિશ્વના વિવિધ દેશોમાં કોરોના વાઈરસથી અસર થયેલા 200 કેસ નોંધાયા છે. જો કે ભારતીયો માટે પણ આ વાઈરસ મુશ્કેલીમાં વધારો કરી શકે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રિપોર્ટ મુજબ ભારતનો એવા 20 દેશોની યાદીમાં સમાવેશ થયો છે, જ્યાં હવાઈ મુસાફરો દ્વારા વાઈરસ પહોંચવાનો ખતરો છે. જર્મનીની હમબોલ્ડ યુનિર્વસિટી અને રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યુટે રિપોર્ટમાં 4 હજાર એરપોર્ટની 25 હજાર ફ્લાઈટનું વિશ્લેષણ કર્યું છે. જેમાં 7 એરપોર્ટ દ્વારા ભારતમાં આ વાઈરસ પ્રવેશવાનો ખતરો તોળાયો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: કોંગ્રેસ નેતા નટવરસિંહે કેમ કહ્યું, ‘મને ખુશી છે કે ભારતનું વિભાજન થયું’

Next Article