Corona Effect: કેનેડામાં બેરોજગારીનો દર વધીને 9.4%, ચોંકાવનારા આંકડા આવ્યા સામે

|

Feb 07, 2021 | 10:49 PM

કેનેડામાં કોરોના મહામારીની બીજી લહેરમાં ખુબ મોટું નુકશાન થયું છે. જેના કારણે બેકારીનો દર જાન્યુઆરીમાં 0.6 ટકાથી વધીને 9.4 ટકા થયો છે.

Corona Effect: કેનેડામાં બેરોજગારીનો દર વધીને 9.4%, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
એપ્રિલમાં ફરી બેરોજગારી દર વધ્યો

Follow us on

કેનેડામાં કોરોના વાયરસ મહામારીના બીજી લહેરમાં ખુબ મોટું નુકશાન થઇ રહ્યું છે, મળેલી માહિતી અનુસાર આ મહામારીના બીજી લહેરને કારણે બેકારીનો દર જાન્યુઆરીમાં 0.6 ટકાથી વધીને 9.4 ટકા થઇ ગયો છે. ઓગસ્ટ 2020 પછીનો આ બેરોજગારીનો સૌથી મોટો આંકડો છે. આ આંકડો નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.

Justin Trudeau

શુક્રવારે, કેનેડિયન સ્ટેટિસ્ટિક્સ ઓફિસે જણાવ્યું હતું કે રોજગારમાં જાન્યુઆરીમાં 213,000 અથવા 1.2નો ટકા ઘટાડો આવ્યો છે. જેની પાછળનું કારણ છે લોકડાઉન અને પ્રતિબંધને કારણે દેશભરમાં ઘણા વ્યવસાયો બંધ થઈ ગયા છે. જાહેર છે કે કોરોના મહામારી વિશ્વમાં અનેક રીતે અસર કરી રહી છે. ત્યારે કેનેડા જેવી કન્ટ્રીમાંથી આવતા આ આંકડા ચિંતાજનક છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

ફેબ્રુઆરી 2020 ની તુલનામાં જાન્યુઆરી 2021માં રોજગાર 858,000 એટલે કે 4.5 ટકા ઓછો થયો છે.

Published On - 10:47 pm, Sun, 7 February 21

Next Article