USA : મહાત્મા ગાંધીજી પર રિસર્ચ કરશે અમેરિકા, ડોનાલ્ડ ટ્રંપે કર્યા હસ્તાક્ષર

|

Dec 29, 2020 | 5:39 PM

અમેરિકા (USA) હવે ગાંધીવાદ (MAHATMA GANDHI) પર શોધ કરવા જઇ રહ્યુ છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ગાંધી-કિંગ સ્કોલર્લી એક્સચેંજ ઇનિશિયેટીવ પર હસ્તાક્ષર કરી દીધા છે, આ કાયદા હેઠળ ગાંધી અને માર્ટિન લૂથર કિંગ પર રિસર્ચ કરવામાં આવશે, અમેરિકન સંસદના સભ્ય જોન લુઇસ દ્વારા ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે જેમનુ આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું યુ.એસ. […]

USA : મહાત્મા ગાંધીજી પર રિસર્ચ કરશે અમેરિકા, ડોનાલ્ડ ટ્રંપે કર્યા હસ્તાક્ષર

Follow us on

અમેરિકા (USA) હવે ગાંધીવાદ (MAHATMA GANDHI) પર શોધ કરવા જઇ રહ્યુ છે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ ગાંધી-કિંગ સ્કોલર્લી એક્સચેંજ ઇનિશિયેટીવ પર હસ્તાક્ષર કરી દીધા છે, આ કાયદા હેઠળ ગાંધી અને માર્ટિન લૂથર કિંગ પર રિસર્ચ કરવામાં આવશે, અમેરિકન સંસદના સભ્ય જોન લુઇસ દ્વારા ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે જેમનુ આ વર્ષની શરૂઆતમાં અવસાન થયું હતું

યુ.એસ. સરકાર ભારતના સહયોગથી ગાંધી-કિંગ સ્કોલરલી એક્સચેંજ ઇનિશિયેટિવ માટે નાણાકીય વર્ષ 2025 દરમિયાન એક મિલિયન ડોલર ખર્ચ કરશે, નવા કાયદાથી યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (યુએસએઆઇડી) એ યુએસ-ભારત વિકાસ ફાઉન્ડેશન સ્થાપવાની મંજૂરી આપે છે જે ભારતના વિકાસની અગ્રતાને ધ્યાનમાં લેવા ભારતીય ખાનગી ક્ષેત્રનો લાભ લેશે

Next Article