અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર

|

Jul 25, 2019 | 1:24 PM

અમદાવાદમાં વાળંદને એક વ્યક્તિએ વાળ કપાવીને એટલાં બધા રુપિયા આપી દીધા કે તેને આખા મહિનામાં પણ એટલાં રુપિયા નહીં મળતાં હોય. ફૂટપાથ પર કામ કરનાર વાણંદ સાથે આ કિસ્સો બન્યો હતો. તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો […]

અમદાવાદનો રસપ્રદ કિસ્સો! વાળંદે વાળ કાપીને માગ્યા 20 રુપિયા અને આ વિદેશીએ આપી દીધા 30 હજાર

Follow us on

અમદાવાદમાં વાળંદને એક વ્યક્તિએ વાળ કપાવીને એટલાં બધા રુપિયા આપી દીધા કે તેને આખા મહિનામાં પણ એટલાં રુપિયા નહીં મળતાં હોય. ફૂટપાથ પર કામ કરનાર વાણંદ સાથે આ કિસ્સો બન્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

સાહેબ મફતની તો કોઈ ચા પણ નથી પીવડાવતું અને જ્યારે આપવાવાળો આપે છે ત્યારે છપ્પરફાડીને આપે છે આ બંને ડાયલોગ આપણે બોલતાં જ હોઈએ છીએ. અમદાવાદ શહેરમાં નોર્વે દેશમાંથી એક યુટ્યુબર ફરવા આવેલો અને તેને પોતાના વાળ કપાવાની અને દાઢી કરાવવાની ઈચ્છા થઈ.

TV9 Gujarati

 

 

અમદાવાદના રસ્તાં પર વાળંદને હાથેથી કાતરને લઈને લોકોના વાળ કાપતાં જોઈને નોર્વેથી આવેલાં હેરાલ્ડ બાલ્ડરને મજા પડી ગઈ અને તેણે પણ ત્યાં જ વાળ કપાવવાનું નક્કી કર્યું. જ્યારે ફૂટપાથ પરના વાળંદે તેના વાળ કાપીને અરીસો આપ્યો તો નોર્વેથી આવેલ હેરાલ્ડ ખુશ થઈ ગયો. તેણે પોતાના આ વાળની સ્ટાઈલ ગમી ગયી.

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

વાળ કપાવ્યા બાદ તેણે વાળંદને પુછ્યું કે કેટલાં રુપિયા થયાં ત્યારે વાળંદે જવાબ આપ્યો કે માત્ર 20 રુપિયા. વાળંદની ઈમાનદારી નોર્વેથી આવેલાં હેરાલ્ડને પસંદ આવી ગયી અને તેણે વાળંદને 400 ડૉલર આપી દીધા. હેરાલ્ડ પોતે યુટ્યુબર છે અને પોતાના કમાણીમાંથી ગરીબ બાળકોને દાન કરતો રહે છે. વાળંદને વધારે પૈસા આપવા બાબતે તેણે કહ્યું કે વાળંદ પોતે ઈમાનદાર છે અને આ પૈસાથી તે નવા સાધનો લઈ શકશે અને વધારે સરસ વાળ કાપી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આમ અમદાવાદની ફૂટપાથ પર વાળ કાપતાં વાળંદે માગ્યા 20 રુપિયા અને મળ્યાં 400 ડોલર જેની ભારતીય રુપિયા મુજબ ગણતરી 30,000 રુપિયા જેટલી થાય છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:57 pm, Tue, 12 February 19

Next Article