અમેરિકાના ટેક્સાસમાં પ્લેન ક્રેસ થતા 10 લોકોના મોત, હેંગર સાથે અથડાયા બાદ લાગી હતી આગ

|

Jul 01, 2019 | 5:55 AM

અમેરિકાના ટેક્સાસમાં એક ખાનગી પ્લેન ટેક ઓફ દરમિયાન તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે ટેક્સાસના એડિસન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી બિચક્રાફ્ટ કિંગ એર 350 નામનું ખાનગી કંપનીનું વિમાન અચાનક જ હેંગર સાથે ટકરાઈ ગયું. જે બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી. આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 24 લોકોની મોતના […]

અમેરિકાના ટેક્સાસમાં પ્લેન ક્રેસ થતા 10 લોકોના મોત, હેંગર સાથે અથડાયા બાદ લાગી હતી આગ

Follow us on

અમેરિકાના ટેક્સાસમાં એક ખાનગી પ્લેન ટેક ઓફ દરમિયાન તૂટી પડ્યું. આ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુ થયા છે. રવિવારે ટેક્સાસના એડિસન મ્યુનિસિપલ એરપોર્ટ પરથી બિચક્રાફ્ટ કિંગ એર 350 નામનું ખાનગી કંપનીનું વિમાન અચાનક જ હેંગર સાથે ટકરાઈ ગયું. જે બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બસ દુર્ઘટમાં 24 લોકોની મોતના સમાચાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

 

આ વિમાન દુર્ઘટના ટેકનિકલ કારણોસર થઈ હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે. જો કે હેંગરમાં દુર્ઘટના સમયે કોઈ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. નહીં તો મૃતકોની સંખ્યાનો આંક વધ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article