આજે છે એવો દિવસ છે જેના માટે ગૂગલે પણ બનાવી દીધું ડૂડલ, જાણો આ દિવસની ખાસિયતો

|

Jun 21, 2019 | 10:40 AM

ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે. Web Stories View more ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું […]

આજે છે એવો દિવસ છે જેના માટે ગૂગલે પણ બનાવી દીધું ડૂડલ, જાણો આ દિવસની ખાસિયતો

Follow us on

ગૂગલે આજે એક ડુડલ બનાવ્યું છે અને જ્યારે પણ ગૂગલ ડુડલ બનાવે છે ત્યારે તેની પાછળ ખાસ કારણ હોય છે. આજે ગૂગલે વર્ષના સૌથી લાંબા દિવસના લીધે એક ડુડલ બનાવ્યું છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અને તેને લઈને ભારતના વિવિધ શહેરોમાં યોગ શિબિરોનું આયોજન પણ કરાયું છે. આજે એક એવો દિવસ છે જે વર્ષનો સૌથી મોટો દિવસ છે જેમાં સૂર્યની હાજરી વધારે રહેશે. ટૂંકમાં આજે દિવસ સૌથી વધારે લાંબો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

વૈજ્ઞાનિક નિયમો પ્રમાણે એવું દરેક વખતે થતું નથી કે 21 જૂનના રોજ જ સૌથી લાંબો દિવસ દર વર્ષે હોય તે 20થી 22 જૂનના વચ્ચે કોઈપણ દિવસે હોય શકે છે. દક્ષિણ ગોળાર્ધમાં આજે સૌથી નાનો દિવસ છે.  આમ આ દિવસને લઈને ગૂગલે ડુડલ બનાવ્યું છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article