1 પ્રકાશ વર્ષ એટલે 9,460,730,472,580 કીમી! જાણો પૃથ્વીથી સૌથી નજીકના તારાનું અંતર

તમે જાણતા હશો કે અવકાશમાં કરોડો-અબજો તારાઓ છે. જે સૂર્ય આપણને જીવન આપે છે તે પણ એક તારો છે. કેટલાક તારાઓ સૂર્ય કરતા પણ ઘણા તેજસ્વી છે, પરંતુ પૃથ્વીથી ખૂબ દૂર હોવાને કારણે, તે તેજસ્વી દેખાતા નથી. અવકાશમાં બે તારા વચેનું અંતર સામન્ય રીતે પ્રકાશવર્ષમાં મપાય છે. એક પ્રકાશવર્ષ એટલે લગભગ 9,460,730,472,580 કીમી થાય છે. […]

1 પ્રકાશ વર્ષ એટલે 9,460,730,472,580 કીમી! જાણો પૃથ્વીથી સૌથી નજીકના તારાનું અંતર
| Updated on: Oct 28, 2020 | 6:51 PM

તમે જાણતા હશો કે અવકાશમાં કરોડો-અબજો તારાઓ છે. જે સૂર્ય આપણને જીવન આપે છે તે પણ એક તારો છે. કેટલાક તારાઓ સૂર્ય કરતા પણ ઘણા તેજસ્વી છે, પરંતુ પૃથ્વીથી ખૂબ દૂર હોવાને કારણે, તે તેજસ્વી દેખાતા નથી. અવકાશમાં બે તારા વચેનું અંતર સામન્ય રીતે પ્રકાશવર્ષમાં મપાય છે. એક પ્રકાશવર્ષ એટલે લગભગ 9,460,730,472,580 કીમી થાય છે.

આ પણ વાંચો: વલસાડઃ હાર્દિક પટેલની સભામાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, કેટલાક લોકોએ માસ્ક ન પહેરીને તોડ્યા નિયમો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

પૃથ્વીથી સૌથી નજીકનો તારાનું નામ ‘પ્રોક્સીમા સેંટૌરી’ છે. પ્રોક્સીમા સેંટૌરી તારો પૃથ્વીથી 4.28 પ્રકાશ વર્ષ દૂર છે, એટલે કે 9,460,730,472,580 X 4.28 કીમી. આ તારો ફક્ત દક્ષિણ ગોળાર્ધના દેશોમાંથી જ જોઈ શકાય છે. ઉત્તરીય ગોળાર્ધમાંથી જોવા મળતો નજીકનો તારો ‘સિરિયસ’ છે, તેનું અંતર 8.8 પ્રકાશ વર્ષ છે. નરી આંખે દૃશ્યમાન પૃથ્વીનો સૌથી દૂરનો તારો આઠ મિલિયન પ્રકાશ વર્ષોથી વધુ દૂર છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો