Surgical Strike Part-2: LIVE UPDATES

|

Feb 26, 2019 | 9:39 AM

LIVE UPDATES BIG BREAKING : પાકિસ્તાન વિરુદ્ધ SURGICAL STRIKE PART 2 : POKમાં INDIAN AIRFORCEએ આતંકી કૅમ્પો પર વરસાવ્યા 1000 કિલો બૉંબ પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ બદલાની કાર્યવાહી શરુ કરી દીધી છે અને ગઈકાલે રાતે PoKમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વર્ષ 1971 બાદ પહેલી વખત પાકિસ્તાની એરબેઝમાં ભારતીય વાયુસેના ઘૂસી છે […]

Surgical Strike Part-2: LIVE UPDATES

Follow us on

LIVE UPDATES

BIG BREAKING : પાકિસ્તાન વિરુદ્ધ SURGICAL STRIKE PART 2 : POKમાં INDIAN AIRFORCEએ આતંકી કૅમ્પો પર વરસાવ્યા 1000 કિલો બૉંબ

પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ બદલાની કાર્યવાહી શરુ કરી દીધી છે અને ગઈકાલે રાતે PoKમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

  • વર્ષ 1971 બાદ પહેલી વખત પાકિસ્તાની એરબેઝમાં ભારતીય વાયુસેના ઘૂસી છે
  • 21 મિનિટ સુધી પીઓકે અને પાક.ના એરસ્પેસમાં બૉંબવર્ષા કરાઈ
  • ભારતીય વિદેશ મંત્રાલયની 11.30 કલાકે પ્રેસ કૉન્ફરન્સ, પાકિસ્તાન સેનાએ બોલાવી આપાતકાલીન બેઠક
  • 12 મિરાજ વિમાનોએ વહેલી સવાર પહેલા 3.30 કલાકે કર્યો હુમલો
  • પીઓકે સ્થિત બાલાકોટ, ચકોટી, મુઝફ્ફરાબાદમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા કર્યા તબાહ
  • વાયુસેનાના સૂત્રો પ્રમાણે ભારતીય લડાયક વિમાનોએ પંજાબના આદમપુરથી ઉડાન ભરી હતી. જેશનો કંટ્રોલ રૂમ અલ્ફા-3 ઉડાવી દીધો છે. 
  • હુમલો થનાર જગ્યા એલઓસીથી આશરે 50 કિલોમીટર દૂર છે. 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયો હતો જેની જવાબદારી જૈશ-એ-મોહમ્મદે લીધી હતી.

15:14:37

13:48:14

13:39:21 ભારતીય વાયુસેનાની એર-સ્ટ્રાઈક પર શું કહી રહ્યું છે બોલીવુડ?

13:29:18 સર્જિકલ સ્ટ્રાઈક-2 પર વડોદરાના યુવાનોની પ્રતિક્રિયા

13:27:24 સર્જિકલ સ્ટ્રાઈક-2 પર જામનગરના યુવાનોની પ્રતિક્રિયા

13:17:57 મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સર્જિકલ સ્ટ્રાઈક-2 પર આપી પ્રતિક્રિયા, જુઓ VIDEO

13:09:23 પૂર્વ લેફ્ટિનેંટ જનરલ ડીએસ હુડાએ કહ્યું, “આ કાર્યવાહી માટે સરકાર અને વાયુસેનાને મારી શુભકામનાઓ કે જેમણે સ્ટ્રાઈકને ઘણી જ પ્રોફેશનલ રીતે પરિણામ સુધી પહોંચાડી”

13:07:15 આર્મી ચીફ બિપિન રાવત અને વાયુસેના ચીફ બીએસ ધનોવા બોર્ડર પર સતત નજર રાખી રહ્યાં છે. : રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ

13:06:10 પાકિસ્તાન પર હુમલા બાદ દેશના ઘણાં એરપોર્ટ્સ પર હાઈ એલર્ટ. દિલ્હીમાં ઘણી સરકારી ઈમારતોની સુરક્ષા વધારાઈ

13:01:38 INSIDE STORY : ઍરફોર્સ ચીફ ધનોઆએ પુલવામા આતંકી હુમલાના બીજા જ દિવસે AIR STRIKEની માંગી લીધી હતી પરમિશન, 11 દિવસના પ્લાનિંગ બાદ 12મા દિવસે કરાયો ઘા

12:57:08 Pakistan Foreign Minister Shah Mehmood Qureshi tweets

12:48:53 કચ્છ, અબડાસા નુધાતર નજીક માનવ રહિત ડ્રોન વિમાન તોડી પડાયું

આ ડ્રોન વિમાન પાકિસ્તાનનું હોવાની શક્યતા

નલિયા એરફોર્સના ધ્યાને આવતા ડ્રોન તોડી પડાયું

12:43:48 NSA Ajit Doval along with Indian Army Chief Bipin Rawat and IAF Chief BS Dhanoa is reviewing the security situation on the borders after IndianAirForce strikes at JeM terror camp in Balakot across LoC.

12:42:41 

12:35:08 મસૂદ પર ઘાતક પ્રહાર, ભારતને વધુ લોહીલુહાણ કરવાના કારસા પર હવાઈ હુમલો, જૈશનો સૌથી મોટા આતંકી ટ્રેનિંગ કૅમ્પ તબાહ, મસૂદનો સાળો ચલાવતો હતો કૅમ્પ, જૈશના અનેક સીનિયર કમાન્ડો માર્યા ગયા

12:26:46 External Affairs Minister Sushma Swaraj has called an all-party meeting at 5pm today.

12:24:58 પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને આપી પાકિસ્તાન પર ભારતીય વાયુસેનાના હુમલાની જાણકારી

12:14:54 આ 5 ખાસિયતોના લીધે એર-સ્ટ્રાઈક માટે ‘મિરાજ-2000’ વિમાનોની કરાઈ પસંદગી

12:07:10 Following IAF air strike in Pakistan, High alert has been sounded in Gujarat.

(File Image)

11:59:15 વિદેશ સચિવે કહ્યું, “હુમલામાં મોટી સંખ્યામાં જૈશના આતંકીઓ, ટ્રેઈનર્સ અને સીનિયર કમાન્ડર માર્યા ગયા છે. આ કેંપને જૈશ ચીફ મસીદ અઝહરનો સાળો મૌલાના યૂસુફ અઝહર ચલાવતો હતો.”

11:56:42 

11:52:42 એક CLICKમાં જાણો વાયુસેનાએ કઈ રીતે કરી ઍર સર્જિકલ સ્ટ્રાઇક ? પાકિસ્તાની આર્મી સીઝફાયર ભંગ કરી ભારતીય આર્મીને એંગેજ રાખી રહી હતી, તેને ઍરફોર્સના હુમલાનો સપનામાંય ખ્યાલ નહોતો !
Read: http://bit.ly/2ExA2zm

11:44:18 પાકિસ્તાનમાં ભારતીય વાયુસેનાએ કરેલી કામગીરી અંગે જાણકારી આપી રહ્યાં છે વિદેશ સચિવ વિજય ગોખલે

સતત વધી રહેલા હુમલાઓ વચ્ચે કડક કામગીરી કરવાની મોટી જરૂર હતી: વિદેશ સચિવ

છેલ્લા 2 દાયકાઓથી જૈશ પાકિસ્તાનમાં સક્રિય, ભારત સતત જૈશ વિરૂદ્ધ કામગીરી થાય તેવી માગ કરી રહ્યું હતું: વિદેશ સચિવ

કાલે રાત્રે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં મોટી કાર્યવાહી કરી છે જેમાં જેશ-એ-મોહમ્મદના ઘણાં આતંકી અને જેહાદીઓ માર્યા ગયા છે: વિદેશ સચિવ

અમારો નિશાનો આતંકી હતા અને સંપૂર્ણ જવાબદારીથી કામ કર્યું કે કોઈ પણ નાગરિકનું મોત ન થાય: વિદેશ સચિવ

પ્રેસ કૉન્ફરન્સ બાદ વિદેશ સચિવ અને વિદેશ મંત્રાલયના પ્રવક્તા કોઈના સવાલોનો જવાબ નથી લઈ રહ્યાં

11:38:16 પુલવામામાં આતંકી હુમલો કરનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો અલ્ફા 3 કંટ્રોલ રૂમ કરાયો તબાહ

આતંકીઓની પાકિસ્તાની સેના દ્વારા જ તાલીમ આપવામાં આવે છે

વિવિધ ફેઝમાં અપાય છે આતંકીઓને તાલીમ

આત્મઘાતી હુમલા માટે તેમને તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય સીમાને પાર કરાવાય છે

પાકિસ્તાન આતંકીઓનું લૉન્ચિંગ પેડ છે કે પછી પાક.ને ઓતંકીઓની ફેક્ટરી પણ કહો તો પણ અતિશયોક્તિ નહીં

ગઢી હબીબુલ્લાહ, ખૈબર પખ્તૂનખામાં હુમલો, બાલાકોટ, ચકોટીમાં હુમલો

11:24:41 ભારતીય વાયુસેનાએ PoKમાં ઘૂસીને કરેલા હુમલાનો ઘટનાક્રમ

ગુપ્તચર એજન્સીઓને મળેલા ઈનપુટ વાયુસેના (એરફોર્સ)ને કહેવામાં આવ્યા. ત્યારબાદ અક્ષાંશ-રેખાંશના આધારે પિન પૉઈન્ટ પર હતું ઓપરેશન

ભારતીય ભૂમિ દળ અને ભારતીય એરફોર્સ બંનેએ સંલગ્ન રહીને કર્યો હુમલો

આ ઓપરેશન અકદમ ગુપ્ત હતું. એક નહીં, પરંતુ ઘણાં ડાયમેન્શન પેડ્સથી હુમલો કરાયો

3.30 કલાકે એર સ્ટ્રાઈક

35થી 40 મિનિટમાં ભારતીય વાયુ સેનાના પાયલટ્સ પરત ફર્યા

3થી 4 મિનિટમાં પાક સીમામાં ઘૂસ્યા

2300 કિલોમીટરની સ્પીડથી ગયા મિરાજ જે મલ્ટી રોલ કોમ્બેટ વિમાન છે

મિરાજ એર ટૂ એર સરફેસ મિસાઈલ છોડવામાં એક્સપર્ટ

1000 કિલોના બૉમ્બથી હુમલો કરવામાં આવ્યો

પાકિસ્તાન સતત સીઝફાયર વાયોલેશન કરીને ભારતીય સેનાને વ્યસ્ત રાખવાનો પ્રયાસ કરી રહ્યું હતું. તેમને અંદાજો જ ન હતો કે ભારત એર સ્ટ્રાઈક કરી શકે છે.

11:14:56

11:11:57 Indian Air Force strikes in PoK; Naliya Air Force breaks down suspected Pakistani remote controlled drone near Abdasa, Kutch

11:09:11 Foreign secretary Vijay Gokhale to brief the media at 11:30 today in Delhi

11:03:34 PoKમાં ભારતીય વાયુસેનાની કામગીરી બાદ અરવિંદ કેજરીવાલે કર્યું ટ્વિટ, બોલ્યા “પાકિસ્તાનમાં આતંકીઓના ઠેકાણાઓને તબાહ કરીને અમને ગર્વ અપાવનારા ભારતીય વાયુસેનાના બહાદુર પાયલટોને સલામ”

11:01:03 રાજ્યમંત્રી સૌરભ પટેલની પ્રતિક્રિયા

https://twitter.com/tv9gujarati/status/1100265411394695168

10:56:36 ભારતની POKમાં સર્જિકલ સ્ટ્રાઇક પર રાહુલ ગાંધીએ કર્યું વાયુસેનાના પાયલૉટ્સને સૅલ્યુટ, જાણો બીજા રાજનેતાઓએ શું કહ્યું ?

Read: http://bit.ly/2VjBjQ3

10:53:34 VIDEO

10:53:19 VIDEO

10:40:59 VIDEO

10:36:39 ભારતીય વાયુસેનાની કામગીરી બાદ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતની ટ્વિટ, કહ્યું, “આ મોદીનું ભારત છે, ઘરમાં ઘૂસશે પણ અને મારશે પણ.”

10:33:12 Pokમાં સ્ટ્રાઈક બાદ વડાપ્રધાન મોદીએ વરિષ્ઠ મંત્રીઓ અને NSA અજીત ડોભાલ સાથે કરી બેઠક

હજી હમણા તો પાકિસ્તાન દાવો કરી રહ્યો હતો કે ભારતીય વાયુસેનાએ નિયંત્રણ રેખા (LOC) ક્રૉસ કરી છે, ત્યારે ભારતીય વાયુસેના (IAF)ના સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે ભારતે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક પાર્ટ 2ને ગઈકાલે રાત્રે અંજામ આપી દીધો છે.

IAFના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભારતીય વાયુસેનાના 12 મિરાજ 2000 ફાઇટર જેટસ વિમાનો ગઈકાલે રાત્રે એટલે કે આજે વહેલી સવારે 3.30 વાગ્યે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ઘુસ્યા અને ત્યાં સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકી કૅમ્પો પર 1000 કિલો બૉંબ વરસાવ્યા. ભારતીય વિમાનોની બૉંબ વર્ષામાં પીઓકેમાં આવેલા અનેક આતંકી કૅમ્પો નષ્ટ થઈ ગયા.

એક પાકિસ્તાની પત્રકારે ભારતીય વાયુસેનાના વિમાનોનો વીડિયો પણ ટ્વિટર પર શૅર કર્યો છે

Published On - 4:47 am, Tue, 26 February 19

Next Article
Tv9 Gujarati