
દુધીનું સૂપ: દુધી એ એસિડિટી, અપચો, અલ્સર અને કબજિયાતની સારવાર ઉપરાંત વજન ઘટાડવાને પ્રોત્સાહન આપે છે. તેમાં કેલરી ઓછી છે અને તે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં ચરબી અને કોલેસ્ટ્રોલ પણ ઓછું હોય છે.

પાલકનું સૂપઃ વજન ઘટાડવા માટે પાલકનું સેવન કરવું શ્રેષ્ઠ છે. તમે પાલકને સલાડ કે શાક તરીકે ખાઈ શકો છો, પરંતુ તેનું સૂપ સ્વાસ્થ્ય માટે વધુ સારું માનવામાં આવે છે.