
નાળિયેર પાણી - નારિયેળ પાણી પીવો. આ તમારા પેટને હળવાશનો અનુભવ કરાવે છે. નાળિયેર પાણીમાં ફાઇબરનું પ્રમાણ વધારે છે. તે પાચનમાં મદદ કરે છે અને એસિડિટી અટકાવે છે.

બેકિંગ સોડા એન્ટાસિડ તરીકે કામ કરે છે. તે પેટમાં એસિડનું સ્તર ઘટાડે છે. બેકિંગ સોડાને પાણીમાં સારી રીતે મિક્સ કરો અને જરૂર મુજબ તેનું સેવન કરો.