Side Effects of Chilly: આ પાંચ લોકોએ ભૂલથી પણ ના કરવું જોઈએ મરચાનું સેવન, થઈ શકે છે ભારે સમસ્યા

મરચું માત્ર ભોજનનો સ્વાદ જ નથી વધારતું પરંતુ ઘણા કિસ્સાઓમાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે, પરંતુ કેટલાક લોકોએ મરચાં બિલકુલ ન ખાવા જોઈએ નહીંતર તેમના માટે સમસ્યા ઘણી વધી શકે છે.

| Edited By: | Updated on: Aug 22, 2021 | 7:39 AM
4 / 5
જે લોકોને પેટમાં અલ્સરની સમસ્યા છે, એવા લોકોએ મરચાંના સેવનને સંપૂર્ણપણે ટાળવું જોઈએ. મરચું ખાવાથી ઘા વધુ ઊંડા થાય છે અને સમસ્યા ખૂબ જ ગંભીર બની જાય છે.

5 / 5
જે લોકોને એસિડિટીની સમસ્યા છે, તેમણે મરચા ખાવાનું ટાળવું જોઈએ. ખાસ કરીને લાલ મરચું બિલકુલ ન ખાવું જોઈએ, નહીંતર પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા ઘણી વધી જાય છે. આ સિવાય જે લોકો વધુ મરચાનું સેવન કરે છે, તેમને આ કારણે તેમને ઘણી વખત ઝાડાની સમસ્યા પણ થાય છે.