Summer Bloating: ઉનાળામાં થતી પેટ સબંધી સમસ્યાઓમાં રાહત આપશે આ હેલ્ધી ડ્રિંક, ગરમીથી પણ મળશે રાહત

ઉનાળામાં પેટનું ફૂલવું અને એસિડિટી થવી જેવી બાબતો સામાન્ય છે, જેને સામાન્ય ભાષામાં બ્લોટિંગ તરીકે ઓળખીયે છીએ. ત્યારે ખોરાક જલદી ન પચતા પેટમાં ગેસ બને છે અને પેટ ફુલવા લાગે છે.

| Edited By: | Updated on: Apr 17, 2023 | 4:06 PM
4 / 5
મેથી દાણાનું પાણી: પોષક તત્ત્વો અને બળતરા વિરોધી ગુણોથી ભરપૂર મેથીના દાણા પેટને સ્વસ્થ રાખવાથી લઈને ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઘણા ફાયદા આપે છે. આયુર્વેદ અનુસાર, મેથીના બીજ સ્વસ્થ આંતરડાના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. ઉનાળામાં તેનું પાણી સરળ રીતે બનાવીને પેટને સ્વસ્થ રાખી શકાય છે. થોડીક મેથીના દાણાને રાત્રે પલાળી રાખો અને સવારે આ પાણી પીવો. પરંતુ તેનું સેવન મર્યાદામાં કરો.

5 / 5
લીલી એલચીની ચા : લીલી ઈલાયચી, જે ચાથી લઈને ખાવા સુધીની દરેક વસ્તુનો સ્વાદ વધારે છે, તે આપણા પેટને સ્વસ્થ રાખવામાં પણ અસરકારક છે. તેમાં ઠંડકની અસર હોય છે અને ઉત્સેચકો આપણું પાચન યોગ્ય બનાવે છે. ઉનાળામાં લીલી ઈલાયચીની ચા પીવાથી પેટ સારું રહે છે. તમારે ફક્ત એલચીને પાણીમાં ગરમ ​​કરીને ઠંડુ થવાનું છે. ત્યાર બાદ તેમાં બરફના ટુકડા નાખો અને મજા લો.