TEA સાથે Cigarette પીવાની આદત હોય તો ચેતી જજો, થઇ શકે છે આ જીવલેણ બીમારી

|

Feb 13, 2021 | 10:55 AM

ચા (tea) અને સિગારેટ પીવાની આદત ઘણા લોકોમાં હોય છે. પરંતુ તેઓ નથી જાણતા આ આદત મોટું નુકશાન લાવી શકે છે. આ આદત જીવલેણ પણ સાબિત થઇ શકે છે.

TEA સાથે Cigarette પીવાની આદત હોય તો ચેતી જજો, થઇ શકે છે આ જીવલેણ બીમારી
છોડો આ આદત

Follow us on

ચાના (tea) શોખીન ઘરે ઘરે જોવા મળે છે. ઘણા લોકો દિવસ દરમિયાન 10-10 કપ ચા પીતા હોય છે. વધુ ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ ઉપરાંત ચા સાથે આ એક બીજી આદત તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

હા ઘણા લોકોને સિગારેટ પીવાની ટેવ હોય છે. અને ઘણા ચા સાથે સિગારેટ પિતા હોય છે. આ ટેવ ખૂબ જ ખરાબ છે અને તેના ઘણા ગંભીર પરિણામ આવી શકે છે. તેમજ ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ચા સાથે સિગારેટ પીવાથી કેન્સર થવાની સંભાવના વધી જાય છે. એમ કહેવાય છે કે કેન્સરની સંભાવના 30 ટકા વધી જાય છે.

ચામાં અનેક ટોકસીક હોય છે. જે ખૂબ જ જોખમી છે. આનાથી કેન્સર જેવા જીવલેણ રોગ થઈ શકે છે. આ કારણે ભૂલથી પણ ચા સાથે સિગારેટ ના પીવી જોઈએ.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

સંશોધનમાં શું આવ્યું બહાર
એક સંશોધન અનુસાર અહેવાલ આવ્યા છે કે ગ્રીન ટી સાથે ધૂમ્રપાન કરવાથી લોકોમાં ચિંતા એટલે કે એન્ઝાઈટી ઘટી છે. જેનું કારણ છે કે ન્યુરોટ્રાન્સમીટર રીસેપ્ટર. તેમાં મળતો એલ-થિનાઇન નામનો એમિનો એસિડ ચિંતા ઘટાડવામાં મદદ કરે છે. એલ થાઇનાઇન મેમરી, ધ્યાન અને એકાગ્રતા વધારવામાં પણ મદદ કરે છે. ગ્રીન ટી શરીરની મેટાબોલીઝમ વધારે છે અને ચરબી ઓગાળે છે. જેના પરિણામે વજન ઓછું થાય છે.

Next Article