Gluten Free Foods : શરીરને ઘણા બધા ફાયદા આપે છે ગ્લૂટન ફ્રી ખોરાક, જુઓ લિસ્ટ

|

May 18, 2021 | 6:55 PM

Gluten Free Foods : ગ્લૂટન ફ્રી આહાર ખાવાથી સ્વાસ્થ્યને લગતી કેટલીક સમસ્યાઓથી છુટકારો મળે છે.

1 / 5
ગ્લુટેન ફ્રી ( Gluten Free ) અનાજમાં ઓટ્સ, કિનોઆ, બ્રાઉન રાઇસ, જુવારનો લોટ, સાબુદાણા, બાજરા અને આરારોટ વગેરે સામેલ છે.

2 / 5
દરેક પ્રકારના ફળ અને શાકભાજીઓ ગ્લૂટન ફ્રી હોય છે. જેમાં સંતરા, દ્રાક્ષ, સફરજન, નાશપતી, કાંદા, મરી, મશરૂમ, બટેકા, મકાઇ, પાલક, બ્રોકલી, કોબી વગેરેનો સમાવેશ થાય છે

3 / 5
ડેરી પ્રોડક્ટ્સમાં ક્રીમ, દૂધ, દહીં અને પનીર ગ્લૂટન ફ્રી હોય છે.

4 / 5
ગ્લૂટન ફ્રી પ્રોટીનમાં દરેક પ્રકારની દાળ, સીડ્સ, નટ્સ, ટોફુ અને માછલીનો સમાવેશ થાય છે.

5 / 5
ગ્લૂટન ફ્રી તેલમાં કોકોનટ ઓઇલ, અવોકાડો તેલ, ઓલિવ ઓઇલ, સૂરજમુખી તેલ વગેરેનો સમાવેશ થાય

Next Photo Gallery