
નશો: જો થોડો તણાવ હોય તો પણ લોકો ધૂમ્રપાન કે દારૂ પીવાની લતમાં પડી જાય છે. આજકાલ યુવાનોમાં તેનો ટ્રેન્ડ ઘણો લોકપ્રિય થઈ ગયો છે, પરંતુ આ આદત તમને સમય પહેલા વૃદ્ધ તો કરી શકે છે, સાથે જ તે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

ઊંઘનો અભાવઃ યુવાનોમાં ગેજેટ્સ એટલા વધી ગયા છે કે તેની અસર તેમની ઊંઘ પર પણ પડે છે. ઊંઘ ન આવવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ અને ચહેરા પર કરચલીઓ આવી જાય છે અને આ સમસ્યાઓ દર્શાવે છે કે તમે જલ્દી વૃદ્ધ થઈ રહ્યા છો.