Fitness Friday, ઓફિસ ચેરમાં બેઠા બેઠા કરો આ કસરતો અને રહો સ્ટ્રેસ ફ્રી

|

Jan 08, 2021 | 5:27 PM

Fitness Fridayમાં આજની ટીપ્સ છે ઓફિસમાં બેઠા બેઠા કરવાની કસરત. આજકાલના વ્યસ્ત જીવનમાં કોમ્પ્યુટરની સામે ટકેલી આંખો, કીબોર્ડ પર ખટ ખટ કરતી આંગળીઓને વ્યાયામ કરવાનો સમય નથી હોતો. અને એના કારણે ઘણી વાર તણાવ જેવી તકલીફો થતી હોય છે. તો આજે Fitness Fridayમાં અમે તમને બતાવીશું એવી કસરતો જે તમે ઓફીસમાં ખુરશીમાં બેઠા બેઠા પણ કરી શકશો.

1 / 6
ખુરશીમાં બેસેલા હોવ ત્યારે પગના પંજાની કસરત કરો. એડી જમીન પર અડાડીને પંજાને અલગ અલગ દિશામાં ઘુમાવતા રહો.

2 / 6
ઓફિસમાં ખુરશીમાં બેસેલા સમયે થોડી થોડી વારે પગને જમીનથી ઊંચા કરતા રહો. આ કસરતને 30 સેકન્ડ સુધી કરી શકાય.

3 / 6
ઓફીસના કામ વચ્ચે વચ્ચે જમ્પિંગ જેક કસરત કરવાની કોશિશ કરો.

4 / 6
ખભાને બને શકે તેટલા ઊંચા કરો. ત્યાર બાદ ખભાને આગળ-પાછળ કરવાનો પ્રયત્ન કરો. આ કસરતને દિવસમાં દસ વખત કરો.

5 / 6
 ટાઈપીંગ કરતા સમયે જ્યારે પણ આંગળીઓમાં દુખાવો થાય. ત્યારે હથેળીઓને ખોલો અને બંદ કરો. આંગળીઓ માટે આ સારી કસરત છે.

6 / 6
કામ કરતા સમયે વારેવારે ગરદનને 360 ડિગ્રી ઘુમાવતા રહો. અને વારંવાર ઉપરનીચે કરતા રહો.

Next Photo Gallery