Breakfast Mistake : બાફેલા ઈંડા અને ચા એક સાથે લેવાથી શરીરમાં ઉભી થઈ શકે છે આ સમસ્યાઓ

કેટલાક લોકોને ચા સાથે નાસ્તો કરવાની આદત હોય છે. તેવામાં લોકો હેલ્ધી ફૂડ સમજીને ચા સાથે બાફેલા ઈંડા ખાવાનું પસંદ કરતા હોય છે. પણ તે તમને આરોગ્યની દ્રષ્ટિએ નુકશાન પણ કરી શકે છે. જાણો ચા સાથે બાફેલા ઈંડા ખાવાના નુકશાન વિશે .

| Edited By: | Updated on: Mar 21, 2022 | 7:06 AM
4 / 5
સ્કિન પ્રોબ્લેમઃ કહેવાય છે કે જો આ બે વસ્તુઓ એક સાથે ખાવામાં આવે તો તેનાથી પણ સ્કિન પ્રોબ્લેમ થઈ શકે છે. આવી સ્થિતિમાં સવારના નાસ્તામાં આ બે વસ્તુઓ એકસાથે ન ખાવી. જો તમે તેને ખાવા માંગો છો, તો તેના વપરાશ વચ્ચે અંતર રાખો.

5 / 5
એસિડિટી કે ગેસઃ આ બંનેનું ખાલી પેટ સેવન કરવાથી પેટમાં ગેસ કે એસિડિટી થઈ શકે છે. આ સમસ્યાના કારણે તમે દિવસભર પરેશાન રહી શકો છો, તેથી તેનું સેવન કરતા પહેલા એકવાર વિચારી લો.