આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

|

May 28, 2019 | 10:34 AM

ફળ ખરીદવા જઈએ અને કોઈ આપણને કહે આ ફળની કિંમત તો લાખ રુપિયા છે તો તમે શું કરો? આ વાત સાચી છે કારણ કે જાપાનમાં એક ચીભડાંને લાખો રુપિયામાં વેચવામાં આવ્યું છે. જાપાનમાં યુબારીમાં બે ચીભડાંની બોલી લગાવવવામાં આવી હતી અને તમે અંદાજો ન લગાવી શકો તેમ આ ચીભડાંને 31 લાખ 69 હજાર 770 રુપિયામાં […]

આ ચીભડાંની કિંંમત જાણીને તમે કહેશો કે ના હોય, આટલા રુપિયામાં કોઈપણ ના ખરીદે!

Follow us on

ફળ ખરીદવા જઈએ અને કોઈ આપણને કહે આ ફળની કિંમત તો લાખ રુપિયા છે તો તમે શું કરો? આ વાત સાચી છે કારણ કે જાપાનમાં એક ચીભડાંને લાખો રુપિયામાં વેચવામાં આવ્યું છે.

જાપાનમાં યુબારીમાં બે ચીભડાંની બોલી લગાવવવામાં આવી હતી અને તમે અંદાજો ન લગાવી શકો તેમ આ ચીભડાંને 31 લાખ 69 હજાર 770 રુપિયામાં ખરીદવામાં આવ્યું છે. ચીભડાંની આ ખાસ પ્રજાતિને કેંટાલૂપ કહેવામાં આવે છે. યુબારીના થોક બજારમાં 1 હજાર ચીભડાંની બોલી લાગી હતી અને જેમાંથી એક ચીભડાંની જોડી પસંદ કરવામાં આવી છે. આ ચીભડાંઓને લોકો જોઈ શકે તે માટે પ્રદર્શનમાં પણ રાખવામાં આવ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 11-01-2025
ભારતની આ વ્હિસ્કીની વિદેશમાં છે બોલબાલા, ટોચની બ્રાન્ડ્સને છોડી પાછળ
Shilajit Benefits : એક મહિના સુધી શિલાજીત ખાવાથી શું થાય ?
ઈન્કમ ટેક્સ ઈન્સ્પેક્ટર છે યુઝવેન્દ્ર ચહલ, પગાર અને કુલ નેટવર્થ જાણી ચોંકી જશો
અજાણતાં થયેલા પાપોથી કેવી રીતે મુક્તિ મેળવવી ? પ્રેમાનંદ મહારાજે કહી મોટી વાત
Relationship : પ્રેમ કરતા યુગલો અપનાવી રહ્યા છે નવો ચોંકાવનારો ટ્રેન્ડ, જાણો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને PM મોદીની મુલાકાત ફોટો શેર, પ્રણવ દાએ કઈ વાનગી મોદીને ખવડાવી ?

 

જાપાનમાં ખાસ કરીને મે મહિનામાં આ ફળની બોલી લગાવવામાં આવે છે અને કેંટાલૂપ આ ચીભડાંની પ્રજાતિ ખાસ કરીને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોવાથી લોકો મોટીમસ રકમ આપીને તેને ખરીદી લે છે. આ ફળને ખાવું તે પણ ત્યાં એક સ્ટેટસ માનવામાં આવે છે. જો તમે અમીર હો તો જ આ ફળને ખાઈ શકો છો કારણ કે લાખો રુપિયા તમારે આ ચીભડાં માટે ચૂકવવા પડે છે.

આ પ્રજાતિ રોમમાંથી આવી હોય તેવું માનવામાં આવે છે. આ ચીભડાના 100 ગ્રામ હિસ્સામાં 34 કેલોરી હોય છે અને વિટામીન સી, એ અને બીની અધિક માત્રા પણ હોય છે. આ ઉપરાંત ફાયબર, પોટેશિયમ, કોપર અને ઓમેગા-3ની આપૂર્તિ આ ચીભડાં દ્વારા થઈ શકે. કેંટાલૂપ ખાસ કરીને ફેફસાની બિમારીઓથી બચાવે છે અને રોગ પ્રતિકારક શક્તિ વધારવાની સાથે વજન ઘટાડવા, કેંસર માટે લડવામાં ઉપયોગી થાય છે. આ ફળને પાકવામાં 100 દિવસ જેટલો સમય લાગે છે.

 

TV9 Gujarati

 

ખાસ કરીને ગરમીથી બચાવીને આ ચીભડાની પ્રજાતિની ખેતી કરવામાં આવે છે અને તેની પર વિશેષ પ્રકારનું કાપડ પણ ઢાંકવામાં આવે છે. જો વધારે તાપમાન હોય તો આ ચીભડું વધારે વિકસીત થઈ શકતું નથી. આથી તેની વિશેષ કાળજી લેવામાં આવે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article